SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
17 The translation was done by Shri Hiralal Kapadia, M.A., along with the Gujarati translation of the first chapter of Tattvārthabhāṣya, published with Pandit Prabhudas Becharadas Parikh. The Hindi translation of Tattvāarth is essentially a word-for-word translation of my Gujarati commentary, prepared and published by Shri Meghrajj Munt from Marwad. Two booklets titled "Tattvārthasūtra – Jaināgama Samanvaya" have been published by Sthanakvasi Muni Atmaramji Upadhyay (currently Acharya). One of these is meaningful in Hindi, and the other is the Agamapath without meaning in Hindi. Shri Ramjibhai Doshi has written a commentary on Tattvārth in Gujarati, published from Sengadh. A commentary by P. G. R. Jain on the fifth chapter of Tattvārth has been published in English from the perspective of modern science. The work "Tattvārth Vṛtti" compiled by Pandit Mahendrakumarji and the Hindi translation of Tattvārthasūtra by Pandit Lalbahadur Shastri, along with Pandit Phoolchandji’s Hindi commentary, have been published from Banaras. The Bhāskarānand-written Sukhabhedavṛtti on Tattvārthasūtra has been edited by Pandit Shantiraj Shastri and published as the 84th book in the Sanskrit series of Oriental Library Publications. This commentary is from the 14th century. The commentary titled Tattvārtharisatṛ Prakāśikā, authored by Shri Vijayalavarayasurita, was published as the 22nd gem in the Shri Vijay Nemisūri Granthamālā. It relates to the topics of production and consumption in the fifth chapter.
Page Text
________________ ૧૭ ને અનુવાદ શ્રી હિરાલાલ કાપડિયા એમ. એ. ને, તથા તત્વાર્થભાષ્યના પ્રથમ અધ્યાયને ગુજરાતી અનુવાદ વિવે. ચન સાથે પં. પ્રભુદાસ બેચરદાસ પરીખને પ્રકાશિત થયે છે. તત્ત્વાર્થને હિંદી અનુવાદ જે વસ્તુતઃ મારા ગુજરાતી વિવેચનને અક્ષરશઃ અનુવાદ છે તે ધી મારવાડવાળા શ્રી મેઘરાજજી મુણત દ્વારા તૈયાર થઈ પ્રકાશિત થયા છે. સ્થાનકવાસી મુનિ આત્મારામજી ઉપાધ્યાય (હાલ આચાર્ય) દ્વારા “તત્વાર્થસૂત્ર – જૈનાગમ સમન્વય” નામની બે પુસ્તિકાઓ પ્રકાશિત થઈ છે. એમાંથી એક હિંદી અર્થયુક્ત છે. અને બીજી હિન્દી અર્થ વિનાની આગમપાઠવાળી છે. શ્રી રામજીભાઈ દોશીએ તત્વાર્થનું વિવેચન ગુજરાતીમાં લખી સેનગઢથી પ્રકાશિન કર્યું છે. પ્ર. જી. આર. જૈનના તત્ત્વાર્થના પાંચમા અધ્યાયનું વિવેચન આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિએ અંગ્રેજીમાં લખનૌથી પ્રકાશિત થયું છે. પં. મહેન્દ્રકુમારજી દ્વારા સંપાદિત કૃતસાગરાચાર્યકૃત તત્ત્વાર્થ વૃત્તિ, પં. લાલબહાદુર શાસ્ત્રી કૃત તત્વાર્થસૂત્ર ને હિંદી અનુવાદ અને પં. ફૂલચંદજીનું હિંદી વિવેચન બનારસથી પ્રકાશિત થયાં છે. તત્વાર્થસૂત્રની ભાસ્કરનંદિકૃત સુખબેધવૃત્તિ રિએન્ટલ લાયબ્રેરી પબ્લીકેશનની સંસ્કૃત શ્રેણીમાં ૮૪ મા પુસ્તક તરીકે પંડિત શાન્તિરાજ શાસ્ત્રી દ્વારા સંપાદિત થઈ પ્રકાશિત થઈ છે. આ વૃત્તિ ૧૪ મી શતાબ્દીની છે. તત્વાર્થરિસત્રી પ્રકાશિકા નામની વ્યાખ્યા જે શ્રી વિજયલાવરયસૂરિત છે અને જે શ્રી વિજય નેમિસૂરી ગ્રંથમાળાના ૨૨ મા રત્નરૂપે પ્રકાશિત થઈ છે. તે પાંચમા અધ્યાયના ઉત્પાદવ્યયાદિ ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy