SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
18 The assembly of Sutras (5.29-31) is a detailed description of the Siddhaseniyya tradition. In the past 21 years, references to literature related to Tattva have been made here to indicate how the promotion of Tattva studies and teachings, which began 21 years ago, has increased over the past years and the strong potential for its growth day by day. It is not my task to demonstrate the extent of my ‘Gujarati Vivachan’ in the comprehensive study of Tattva across all three sects over the past years. Yet, I can say that the officiators of the three sects have embraced my ‘Gujarati Vivachan’ to an extent that I had not imagined. Since the first Hindi edition of Tattva was published, numerous articles by various authors on the subjects of Tattva Sutra, its commentary, and reader Umaswati, as well as various critiques on Tattva, have been released. However, here... I wish to mention something regarding the article by Shrimaan Nathuramji Premiji. In the 'Indian Vidya' – Sindhi commemorative issue, an article by reader Umaswati on the commentary of Tattva Sutra and its ‘Sampraday’ has been published. After extensive deliberation, they have shown that reader Umaswati was indeed a notable figure of the Yapaniya sect. There are many aspects of their interpretation that draw attention to their viewpoints. Therefore, a careful examination of their perspectives is warranted.
Page Text
________________ ૧૮ સૂત્રો (૫. ૨૯-૩૧) ની સભા સિદ્ધસેનીય વૃત્તિનુ વિસ્તૃત વિવરણ છે. પાછલાં ૨૧ વર્ષમાં પ્રકાશિત યા નિર્મિત તત્ત્વા સબંધી સાહિત્યના ઉલ્લેખ અહીં એટલા માટે કર્યાં છે કે ૨૧ વર્ષ પહેલાં જે તત્ત્વાર્થના અધ્યયન-અધ્યાપનના પ્રચાર હતા તે પાછલાં વર્ષામાં કેવી રીતે અને કેટલા પ્રમાણમાં વધી ગયા છે અને દિવસે દિવસે તેના વધવાની કેટલી પ્રબળ સંભાવના છે તે જાણવામાં આવે પાછલાં વર્ષોંના તત્ત્વા સબધી ત્રણે સંપ્રદાયાના સમ્યક્ અધ્યયનમાં મારા ‘ગુજરાતી વિવેચન' ના કેટલા ફાળેા છે એ બતાવવાનુ મારુ કામ નથી. છતાંયે હું એટલું તો કહી શકું છું કે ત્રણે સંપ્રદાયાના યાગ્ય અધિકારીઓએ મારા ‘ગુજરાતી વિવેચન'ને એટલું તા અપનાવ્યું છે કે જે મારી કલ્પનામાં ન હતું. = તત્ત્વાની પ્રથમ હિંદી આવૃત્તિ પ્રકાશિત થયા પછી તત્ત્વા સૂત્ર, તેનુ ભાષ્ય, અને વાચક ઉમાસ્વાતિ અને તત્ત્વાની અનેક ટીકાઓ – વગેરે વિષયાને વિશે અનેક લેખકોના અનેક લેખા નીકળ્યા છે. પરંતુ અહીં... મારે શ્રીમાન નાથુરામજી પ્રેમીના લેખના વિષયમાં જ કંઈક કહેવુ છે. પ્રેમીજીના ‘ભારતીય વિદ્યા’ – સિંધી સ્મારક અંકમાં વાચક ઉમાસ્વાતિના ભાષ્ય તત્ત્વાર્થ સૂત્ર અને તેના સ`પ્રદાય' નામે લેખ પ્રસિદ્ધ થયા છે. તેઓએ લાંબા ઊહાપાહ પછી એ બતાવ્યું છે કે વાચક ઉમાસ્વાતિ યાપનીય સંધના આચા હતા. તેની અનેક લીલા એવી છે જે તેઓના મતવ્યને માનવાને માટે આકર્ષિત કરે છે. એટલા માટે તેના મતવ્યાની વિશેષ પરીક્ષા કરવાને માટે સટીક ભગવતી Jain Education International. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy