SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
14 Keeping in mind the limitations of dimensions, act independently and should you not be subject to any one sect, then Jain philosophy should at least follow the aphorist. Despite this consideration, it is natural that in the present discussion, the portions of the commentary, its nature, Sarvarthasiddhi, and Rajavartik will particularly emerge; for that very text touches the soul of the original sutra and elucidates it. In many places within it, I have given preference to the commentary, because as ancient as it is, it is also more closely touching the intent of the aphorist. In the present discussion, a comparison has not been made according to the perspective of the vast populace, hence this inadequacy somewhat distances the notable and interesting educational systems of today; the activity of comparison has been done in the introduction. Apparently, the comparison made in the introduction may seem very minimal to the reader, but those who study closely will see that while it may seem small in extent, it is indeed more thought-provoking. The comparison made in the introduction lacks extensive details and factual positioning; therefore, the main points of comparison have been deduced first, and then, in possible respects, Vedic and Buddhist philosophies have been compared, with references to the locations of texts of those philosophies suggested for in-depth contemplation. Thus, the student is encouraged to test the intellect of the father.
Page Text
________________ ૧૪ પરિમાણની મર્યાદાને લક્ષમાં રાખી સ્વતંત્રપણે કરો અને કઈ એક જ ફિરકાને વશ ન થતાં જૈન તત્વજ્ઞાનને અગર તો સૂત્રકારને જ અનુસરવું. આટલી બાબતે ધ્યાનમાં રાખ્યા છતાં પ્રસ્તુત વિવેચનમાં ભાષ્ય, તેની વૃત્તિ, સર્વાર્થસિદ્ધિ અને રાજવાર્તિકના જ અંશો વિશેષપણે આવે એ સ્વાભાવિક છે; કારણ કે એ જ ગ્રંથ મૂળ સૂત્રના આત્માને સ્પર્શ કરી સ્પષ્ટ કરે છે. તેમાંયે ઘણે સ્થળે ભાષ્યનું જ પ્રાધાન્ય મેં રાખ્યું છે. કારણ કે જેમ એ જૂનું છે તેમ પજ્ઞ હેઈ, સૂત્રકારના આશયને વધારે સ્પર્શનારું પણ છે. - પ્રસ્તુત વિવેચનમાં પ્રથમની વિશાળ જના પ્રમાણે સરખામણું કરવામાં નથી આવી તેથી એ ઊણપ બહુ ડે અંશે દૂર કરવા અને સરખામણીમાં પ્રધાનતાવાળી આજ. કાલની રસપ્રદ શિક્ષણપ્રણાલીને અનુસરવા સરખામણીનું કાર્ય પરિચયમાં કર્યું છે. દેખીતી રીતે પરિચયમાં કરેલી સરખામણી વાંચનારને પ્રમાણમાં બહુ જ ઓછી લાગશે એ ખરું, પણ બારીકીથી અભ્યાસ કરનારાઓ જોઈ શકશે કે એ એટલે અંશે નાની લાગે છે તેટલી જ તે વધારે વિચારણીય છે. પરિચયમાં કરાતી સરખામણીમાં લાંબી લાંબી વિગતે અને હકીકતને સ્થાન ન જ હોય; તેથી સરખામણીના મુખ્ય મુદ્દાઓ પહેલાં તારવી, પછી સંભવિત બાબતે વૈદિક અને બૌદ્ધ દર્શને સાથે સરખાવવામાં આવી છે અને વિગતે વિચારી જવા માટે તે તે દર્શનના ગ્રંથોનાં સ્થળો મોટે ભાગે સૂચિત કર્યા છે. આથી અભ્યાસીને પિતાની બુદ્ધિ અજમાવવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy