________________
૧૮
સૂત્રો (૫. ૨૯-૩૧) ની સભા સિદ્ધસેનીય વૃત્તિનુ વિસ્તૃત વિવરણ છે.
પાછલાં ૨૧ વર્ષમાં પ્રકાશિત યા નિર્મિત તત્ત્વા સબંધી સાહિત્યના ઉલ્લેખ અહીં એટલા માટે કર્યાં છે કે ૨૧ વર્ષ પહેલાં જે તત્ત્વાર્થના અધ્યયન-અધ્યાપનના પ્રચાર હતા તે પાછલાં વર્ષામાં કેવી રીતે અને કેટલા પ્રમાણમાં વધી ગયા છે અને દિવસે દિવસે તેના વધવાની કેટલી પ્રબળ સંભાવના છે તે જાણવામાં આવે પાછલાં વર્ષોંના તત્ત્વા સબધી ત્રણે સંપ્રદાયાના સમ્યક્ અધ્યયનમાં મારા ‘ગુજરાતી વિવેચન' ના કેટલા ફાળેા છે એ બતાવવાનુ મારુ કામ નથી. છતાંયે હું એટલું તો કહી શકું છું કે ત્રણે સંપ્રદાયાના યાગ્ય અધિકારીઓએ મારા ‘ગુજરાતી વિવેચન'ને એટલું તા અપનાવ્યું છે કે જે મારી કલ્પનામાં ન હતું.
=
તત્ત્વાની પ્રથમ હિંદી આવૃત્તિ પ્રકાશિત થયા પછી તત્ત્વા સૂત્ર, તેનુ ભાષ્ય, અને વાચક ઉમાસ્વાતિ અને તત્ત્વાની અનેક ટીકાઓ – વગેરે વિષયાને વિશે અનેક લેખકોના અનેક લેખા નીકળ્યા છે. પરંતુ અહીં... મારે શ્રીમાન નાથુરામજી પ્રેમીના લેખના વિષયમાં જ કંઈક કહેવુ છે. પ્રેમીજીના ‘ભારતીય વિદ્યા’ – સિંધી સ્મારક અંકમાં વાચક ઉમાસ્વાતિના ભાષ્ય તત્ત્વાર્થ સૂત્ર અને તેના સ`પ્રદાય' નામે લેખ પ્રસિદ્ધ થયા છે. તેઓએ લાંબા ઊહાપાહ પછી એ બતાવ્યું છે કે વાચક ઉમાસ્વાતિ યાપનીય સંધના આચા હતા. તેની અનેક લીલા એવી છે જે તેઓના મતવ્યને માનવાને માટે આકર્ષિત કરે છે. એટલા માટે તેના મતવ્યાની વિશેષ પરીક્ષા કરવાને માટે સટીક ભગવતી
Jain Education International.
For Private & Personal Use Only
www.jainelibrary.org