________________
અત્યજ સાધુ નદ
૧
ભાગી ગયા હતા તેને પાછી શ્રદ્ધા બેઠી અને તેએ પાછા જોડાયા. હવે નંદને મનેારથ વધ્યેા. જે તિરૂપુંકર મદિરના મહાદેવે આમ દન આપ્યાં તે શું પ્રત્યક્ષ દર્શન ન આપે? તેના મદિરમાં ન જવાય ? પરાયા પણુ મદિરાની થેાડી સેવા તેા કરતા. મંદિરની જમીનમાં તે મજુરી કરતા, મંદિરમાં અનેક જાતનાં નગારાં હાય છે તે માટે તેએ મુએલા ઢેરનું ચામડું ઉતારીને મંદિરે લઈ જતા, ઢારના શરીરમાંથી ગારેચન નામના સુગધી પદાર્થ પણુ તેએ જ લઇ જતા. નંદે વિચાર કર્યો કે, તિરૂપુ ંકરના મહાદેવને માટે આવી પુષ્કળ સામગ્રી લઇને એક દિવસ જવુ. પહેલાં તે તે આ બધી વસ્તુ વેચતા. હવે એણે દેવને આ ભેટ ધરાવવાના વિચાર કર્યો. નોંદ અને તેના ગેડીઆએએ એક શનિવારે ખૂબ શરીર ચાળીને સ્નાન કર્યું, સ્વચ્છ થયા, શરીરે અને કપાળે ભસ્મ લગાવી, અને ભેટ લઇને તિરૂપુષ્કર જવા નીકળી પડયા. ત્યાં જઇ ત્રણ વાર માંદેરની પ્રદક્ષિણા કરી, અને પૂજારીને પાકાર કરીને વીનવ્યા. એ નાકરાએ આવીને દૂરથી ભેટ લેવાની કૃપા કરી. સાંજ પડી હતી. આરતિ અને દનના સમય થયેા હતેા. નંદ અને તેના સાથી બરેાબર દરવાજા સામે જને ઉભા; પણ તિરૂપું કરના મહાદેવની મૂર્તિ સામે મેાટે નદી હતેા. બધાં મંદિરમાં મેટામાં મેાટા નદી અહીં હતા, અને તે મૂર્તિને ઢાંકી દેતેા હતેા. દરવાજાની બહારની કાઇ જગ્યાએથી આ નદીને લીધે મૂર્તિનાં દન કરી શકાતાં નહિ. નંદના દુ:ખનેા પાર ન રહ્યા. તે તે માત્ર ઘટા વગાડતા અને દન કરતા ઘેાડા બ્રાહ્મણાને જોઇ શકતા હતા, પણ મૂર્તિનાં દર્શન ક્રમે કરી થાય નહિ. તેની આંખમાંથી ચેાધારાં આંસુ ચાલ્યાં, ગેરેચન અને ધૂપની સુગંધે આનંદિત થવાને બદલે તેનુ મગજ ભમવા લાગ્યું. ‘હું પરાયેા પાીએ, હું કયાંથી મહાદેવનાં દન પામું ? મારાં પાપ આ નદી બનીને મારી આંખ આગળ ઉભાં છે' એમ ખેલતા ખેલતા પાક મૂકીને રેયેા. રાઈ રાઈને તેને મૂર્છા આવી, તે પડયા અને ખેભાન થયા. તે ઉધે પડયા હતા, અને હાથ બન્ને પ્રણામ કરવા માટે જોડેલા હતા. તેના સાથીએ બધું દૃશ્ય જોઇ રહ્યા; પણ કૈ!એ તેને જાગ્રત કર્યો નહિ. લાંખા સમયે નદ જાગ્રત થયા, ત્યાં તે સૌએ કૌતુક દીઠું. નદીની મૂર્તિ એક બાજુએ ખસી ગઈ હતી, અને મહાદેવનાં દર્શન સ્પષ્ટ થતાં હતાં. નદના આનંદ અને આશ્રયના પાર ન રહ્યા. હર્ષોંધેલેા થઇ તે નાચવા લાગ્યા; અને રામ અમલમાં રાતા માતા' નંદને જોઈ, ઘડીક વાર નંદીની મૂર્તિ ખસેલી તે જોવાનું ભૂલી સૌ નંદનાંજ દર્શન કરવા લાગ્યા! આજે પણ નંદીની મૂર્તિ તિરૂ પુકરમાં એક બાજુએ નમેલી દેખાય છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com