________________
વિચારને શતાંશે પણ આચારમાં મૂકવામાં આવે તે સમાજકલ્યાણ થઈ શકે. (૩) વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠામાં બાધક કારણેઃ–૧. સામાજિક પરિસ્થિતિની પ્રતિકૂળતા, ૨. પિતાની પરિસ્થિતિની પ્રતિકૂળતા, ૩. જૂના સંસકારે, ૪. પ્રતિષ્ઠા જતી રહેવાને ભય અથવા યશેહ, ૫. આદત કે ટેવ, ૬. માનસિક નબળાઈ, ૭. ઈર્ષ્યા કે તેજેદેષ, ૮. સમાજની ભડક, ૯. સાચી દષ્ટિને અભાવ. (૪) સર્વાગીક્રાંતિ કરવામાં વિચારક્રાંતિ સહાયક અને આવશ્યક છે, પણ તે ક્રાંતિનું સ્વપ્ન દેખાડી શકે, સમાજને ક્રાંતિને બિગુલ સંભળાવી શકે, ક્રાંતિને સુલભ કરી શકે, સમાજને જગાડી શકે, પણ ક્રાંતિ કરી શકતી નથી. ભલે આપણે ઘણું માણસને બોલાવીએ, વ્યાખ્યાને કરીએ, લેખ લખીએ, પરિષદો ભરીએ, પણ
જ્યાં સુધી એ વિચારક્રાંતિના બીજને સંગઠનરૂપી જલથી સીંચીએ નહીં, ત્યાં સુધી સર્વાગીક્રાંતિરૂપી ઝાડ ન ઊગી શકે. વિચારક્રાંતિ સમાજને ધર્મયુદ્ધમાં ઉત્સાહિત કે પ્રેરિત કરવા માટે ફેજી બેંડ છે, પણ એ અહિંસક યુદ્ધ તે સંગઠિત સેના જ કરી શકે. વિચારક્રાંતિથી પેદા થયેલ ઉત્સાહને સંગઠન દ્વારા કાર્ય કે કાર્યક્ષેત્ર નહીં મળે તે તેના ઉપર નિયંત્રણ ન રહેવાથી તે કાં તે ઉશૃંખલ થઈ જાય છે, અગર તે કરમાઈ જાય છે. માત્ર વિચારનિષ્ઠાવાળો છેવટે વૈર્ય, સમતા અને સ્થિરતા ઈ બેસે છે. માટે વિચારક્રાંતિરૂપી વરાળને ક્રાંતિના એંજિનમાં પૂરીને, એંજિન ચાલુ કરવા માટે સંગઠનરૂપી પાટા પાથરવાની જરૂર છે. (તા. ૨૧-૮-૬૧)
વિશ્વવાત્સલ્યની નીતિનિષ્ઠા ૧. જૈનદર્શન પ્રમાણે ચતુર્થગુણસ્થાનની ભૂમિકામાં વિચારનિષ્ઠા (સમ્યફદર્શન અને જ્ઞાન) આવે છે, પાંચમા ગુણસ્થાનથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com