________________
નાંખવાની યુક્તિઓ અને શિક્ષણ મોટા પાયા ઉપર અપાઈ રહ્યા છે. અને તે સંસ્થા સાર્વજનિક કે સરકારી હોય છે. એટલે તેમાં આપણો જીવદયાના ખાસ હિમાયતી જેનોનો અવાજ જ ખાસ ન
આવે.
આપણને અને આપણી અહિંસાને અવ્યવહારુ ગણીને હસી કાઢે છે એટલે પત્યું, સવાલ જવાબ જ ન રહે. તે કેમ હસી કાઢવામાં
આવી? તેના ખરાં કારણો હવે બહાર આવતા જાય છે. (૮) આપણા જૈન ભાઈઓ આવી સંસ્થાના કાર્યવાહકો હોય છે. પરંતુ
તેઓને પણ તે કામમાં સાર્વજનિક સિદ્ધાન્તને અનુસરીને જીવધ્યાની દોરવણી કરવાની હોય છે, એટલે ઉલટા તેઓ તો તેમ કરવાને બંધાઈ જાય છે. સાર્વજનિક આજના આદર્શની જીવદયા અને જૈન આદર્શની જીવદયા એ બેની વચ્ચેથી પસંદગી કરવાની હોય, ત્યારે જૈન આદર્શની દયાને તેમણે પોતાની હાલની ફરજની રૂએ બાજુએ
મૂવી પડે જ છે. જો કે એટલું તેઓનું અજ્ઞાન છે. (૯) વળી આજે આપણા જૈન ભાઈઓ તેના કાર્યવાહકો છે, તેનું મુખ્ય
કારણ તો એ છે કે-શરૂઆતમાં એવી જીવદયાની સંસ્થાની પ્રતિષ્ઠા માટે એમ થવું જરૂરી હતું. તેનો સ્ટાફ તો નવા વિચારની અહિંસાના
વિચારનોજ મોટે ભાગે હોય છે. (૧૦) જેમ જેમ વખત જશે, તેમ તેમ તેની જીવદયાના મૂળ આદર્શો
બહાર આવતા જાય છે, ને જશે, તેમ તેમ તેમાં અને જૈન આદર્શની જીવદયામાં આકાશ પાતાળનું અંતર દેખાશે. અને વાસ્તવિક અહિંસાથી તે સંસ્થાઓ એટલી દૂર માલુમ પડશે કે પછી સાચા
દષ્ટાને હિંસામય લાગ્યા વિના નહી રહે. (૧૧) માત્ર આપણી અહિંસાને પલટો આપવા માટે, અહિંસાની વ્યાખ્યા
બદલવા માટે, અહિંસાનું સુકાન જૈનોના હાથમાંથી શેરવી લેવા માટે, એ સંસ્થાનું અસ્તિત્વ થયું હોય, એમ જાણી શકાય તેમ
(૧૨) દૂધાળા પશુઓના ઉચ્છેર માટે તે સંસ્થા પ્રયાસો કરે છે. તેમાં
ધિંધાનું તત્વ છે, પણ જીવદયાનું તત્ત્વ ગૌણ છે, યા નથી. પરદેશી ડેરી કંપનીઓ મોટા પાયા ઉપર થવાની છે, તેની એ પ્રાથમિક ભૂમિકા રચી આપે છે, અને આ દેશના રબારી, ભરવાડો, ગવળી વિગેરેના હાથમાંથી પશુધન છોડાવી લેવાનું છે, તેની પણ એ સંસ્થા તૈયારી કરી આપે છે. એમ કરીને તે પશુ ઉચ્છેર કરવાની
૨૨