Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
નમસ્કાર તને ! બાલકની પછવાડે જ ધસડાતી આગળ ધસી. પોતાને હાથ નહી હોવાથી નદીના તીર પ્રદેશ પાસે આવેલા બાળકને પોતાના બે ચરણે વચ્ચે રાખી રોકી લીધે પણ હવે તે શી રીતે ? ને હવે જે તે ચરણેમાંથી બાળક ખસી જાય તો સિંધુનાં ઉડાં જળ સિવાય બીજુ સ્થાન નહોતું; શું કરે! કેની મદદ માગે?
“હે નદી માતા ! હે સિંધુ દેવી! તમે પ્રચંડ શક્તિશાળી છે. હું તમારા ચરણોમાં નમું છું. દીન, અનાથ અને દુખિની એવી મારા ઉપર તમે દયા કરે. મારા બાળકનું રક્ષણ કરે રૂદન કરતી કલાવતીની અરજ સાંભમળવાની નદી દેવીને પણ અત્યારે ક્યાં નવરાશ હતી? આફત આવે છે ત્યારે ચારેકોરથી ધમાલ કરતી આવે છે. દુઃખમાં ભાગ પડાવવાને કેણુ આવે છે. સુખમાં જ સૌ કેઈ ભાગ પડાવે છે એ જગતનો નિયમ છે. દુ:ખમાં અત્યારે એ - સતીની કસોટી બરાબર દેવ કરી રહ્યું હતું. સુવર્ણને અગ્નિમાં શું તપાવું નથી પડતુ? ચંદ્ર અને સૂર્ય જેવા સમર્થ શક્તિશાળીને પણ સહુથી કવચિત પ્રસાવું પડે છે ત્યારે આ તો એક દુ:ખી અબળા, તેમાંય હાથ વિનાની
“અરે જગતમાં જે શીલ જયવંતું હેય, શાસનદેવે પણ જે શીલને માનતા હોય, શીલ તરફ તેમને “ ભક્તિભાવ હેય, એ જગતમાં પવિત્ર અને અલૌકિક ગણતું શિયલ જે મેં પવિત્રદ્ધપણે પાળ્યું હોય, અને મારા શિયલ કલંક રહિત હાથ તો હે દેવી!હે નદી માતાઓ બાબાલકના રક્ષણનો ઉપાય કરે છે? આ કરતી એ સતીના તરફડાટ અને શીલાના પ્રભાવથી સિં; દેવીનું સિંહાસન પાયમાન થયુંસંઘમશી દેવી એકદમ તત્કાળ સતી કલાવતી આગળ હાર થઈ. એના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com