Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવનો સ્નેહસબ ધe
એકવીશ ભવનો સ્નેહસંબંધ
૩૨૫
૩૨૫
-
શાખાના મૂળમાં ધન હોવું જોઈએ એવો વિહુને અભિપ્રાય આપ્યો, કારણ કે બહવÉ વા ભવે દ્રવ્ય, ઘુવં બિલવપલાશ:
ચારેએ પણ ત્યાં તપાસ કરી તો માલુમ પડયું કે નીચે ધન છે પણ એની પરીક્ષા કરવી જોઈએ કે ત્યાં કેવા પ્રકારનું ધન છે. એ વૃક્ષના મૂળમાં ઘા કરતાં જે રક્ત રસ નિકળે તે રત્નો, પીળો નીકળે તો સુવર્ણ અને શ્વેતવર્ણ, વાળો રસ નિકળે તો રૂપૈયા-પુ નિકળે. - શસ્ત્રો વડે પ્રહાર કરતાં રક્તરસ જોઈને બધા ખુશી થયા કે “રત્ન લેવાં જોઈએ. પૂજા, બલિ વગેરે કરીને એ નિધિને ચારેએ કાઢી સર્વની સમક્ષ હાજર કર્યો, રત્નને ઢગ જોઈને બધા હકીત થયા. ચારેએ હવે વિહુને ગાડ લેવાને મોકલ્યો,
વિહ ગાડ લેવાને ગામમાં ગયા તે સમયને લાભ લઈને ચારે એ રત્નોને ગ્રહણ કરી નાસી ગયા. ગાડું લઈને આવેલો વિહુ પિતાના સાગ્રીતને ન જવાથી દુ:ખને સાર્યો મૂછિત થઈ ગયે વનના શીતવાયુથી સાવધ થયેલો તે મહા દુઃખને અનુભવતો પ્રાત:કાળ પહેલાં ઘેર આવ્યા. કઈ હેરૂએ તેની આ હકીકત જાણીને રાજા આગળ વાત જાહેર કરવાથી રાજાએ વિહુને બેલાવી પૂછયું, વિહુએ ભય પામીને રાજાને સત્ય હકીકત કહી સંભળાવી, - ચોરને સહાય કરવાથી રાજાએ તેનું ધન લુંટી લઈ નગર બહાર કાઢી મૂકે જેથી વિહુ બહુ દુ:ખી થયા, વિહુ મરણ પામીને પિતાના ઘરના આંગણામાં કુતરો થયે આ દિવસ તે ઘર આંગણામાં બેસી રહેતો છતાં તેને કેઈ ખાવાનું આપતું નહિ, ભૂખ અને તૃષાથી મરણ પામીને તે બિલાડો થયે બિલાડાના ભવમાં અનેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com