Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 523
________________ એકવીશ ભવને સ્નેહસંધ ૫૧૫ ૧૦ માક્ષગમન અને છેવટ. તેરમા ગુણસ્થાનકે રહેલ પૃથ્વીચદ્ર રાજર્ષિ અને ગુણસાગર કેવલી પૃથ્વી ઉપર વિહાર કરી ભવ્યંજનાને પ્રતિખાધ કરતા ભવ્યજા પર ઉપકાર કરવા લાગ્યા. કેવલજ્ઞાન અને કેવલદનથી લાકાલાકના સ્વરૂપને જાણુનારા એ બન્ને મહામુનિ હવે કૃતકૃત્ય થયા હતા. તે પૃથ્વીમ`ડલ ઉપર વિહાર કરી ભવ્યજના પર ખુબ ઉપકાર કરતા અનેક જીવાને ભવસાગરથી ડુબતા બચાવવામાં સહાયકારી થતા હતા. ભવ્ય જના ઉપર ઉપકાર કરતા તેમના નિર્વાણ સમય હવે નજીક આવ્યા જાણી મન, વચન અને કાયાના ચાંગાને રાધતા તેરમા ગુણસ્થાનકને અંતે નામકની ઓગણત્રીસ તે વેદનીયની એક એમ ત્રીસ પ્રકૃતિના ઉદયમાંથી ક્ષય કરતા ને શુધ્યાનના ત્રીજા પાદનું ધ્યાન કરતા એ ચૌદમે ગુણસ્થાનકે આવ્યા. ચૌદમા ગુણસ્થાનકના કાલ પાંચ હસ્વ સ્વરનું ઉચ્ચારણ કરતા જેટલા ફાલ જાય તેટલા છે. તેરમા ગુણસ્થાનકે મન વચન ને કાયાના ધાગાના રાધ કરી શૈલેશીકરણ-ચૌદમા ગુણસ્થાનકમાં પ્રવિષ્ટ થયા. એ ગુણસ્થાનકના ઉપાંત્ય સમયે સત્તામાં રહેલી મહાતેર પ્રકૃતિના ક્ષય કરી 'ત સમયે શેષ રહેલી તેર પ્રકૃતિના ક્ષય કરી નાખી તેમજ ઉદ્દયમાં રહેલી પ્રકૃતિના પણ ક્ષય થઇ જતાં એ મહામુનિએ શિવવધુના ભરથાર થયા. પાતપાતાનું આયુ પૂર્ણ કરી મુક્તિ પુરી ચાલ્યા ગયા. અતસમયે પેાતાના આત્મપ્રદેશ વડે જેટલા આકાશ પ્રદેશ અવગાહ્યા હોય તેટલા આકાશપ્રદેશની સમશ્રેણીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536