Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 536
________________ પર૮ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર હર્ષ ઉરી સેહમપતિ આવીયા, વેશ વંદે બહુ માન એ. સાંભળી માતપિતા મન સંભ્રમે, આવ્યા પુત્રની પાસ મુ. એ શું એ શું એણીપેરે બાલતા, હરિસિંહ હર્ષ ઉલાસ દયિતા આઠ સુણી મન હર્ષથી, ઉલટ અંગ ન માય મુ. સવેગ રંગ તરંગમેં ઝીલતી, આઠે કેવલી થાય મુંo સાથે સુધન પણ મન ચિંતવે, કૌતુક અદ્દભુત દીઠ મુe નરપતિ પૂછે યુનિ ચરણે નમી, સ્નેહનું કારણજિકુ મુક કેવલી કહે પૂરવભવ સાંભળે, નયરી ચંપા જયરાય મુહ સુંદરી પ્રિયમતિ નામે તેહને, કુસુમાયુધ સૂત થાયે મુe સંયતિ સંયમ પાળી શુભમના, વિજય વિમાન તે જાય મુo અનુત્તર સુખ વિલસી સુરતે ચવ્યાં, થયાં તમે રાણીને રાય કુસુમાયુધ પણ સંયમ સુર ચવી, થયો તુમ સુલ તણે નેહ 0 માતપિતા પણ પૃથ્વીચંદ્રના, સુણી થયાં કેવલી તેહ સુe સારથ પૂછે પૃથ્વીચકને, ગુણસાગર તમે કેમ છે મુનિસર મુનિ કહે પૂરવ ભવ અમ નંદને, કુસુમકેતુ તસનામ મુ૦ એહી જ દયિતા દેયને તે ભવે, સંયમ પાળી તે સાર ગુરુ સસલમેં સવિ અનુત્તર ઉપન્યા, આ ભવ પણ થઈ નાર યુe સાંભળી સુધન શ્રાવકવ્રત લીયે, બીજા પણ બહુ બોધ સુદ પૃથ્વી વગેરે પૃથ્વીચંદ્રજી, સાદિ અનંત થયા સિદ્ધ મુહ નિતનિત ઉઠી હુ તસવંદન કર, જેણે જગ જી રે મેહ ચડતે રંગે હે સમસુખ સાગર, કરતો શ્રેણેિ આહિ મુળ જંગ ઉપકારી હે જગ હેતુ વછલુ, દીઠે પરમ કલ્યાણ મુe વિરહમ પડશે હો એહવા મુનિતણે જાવલહુ નિર્વાણ સુત્ર મુનિવર ધ્યાને હે જન ઉત્તમ પદ વરે, રૂપ કળા ગુણગાન કત્તિ કમળા હો વિમળા વિસ્તરે, જીવવિજય પરે ધ્યાન યુe સુનિસર ધન ધન જે મુનિવર ધ્યાને રમે છે 15 ઈતિ છે સંપૂર્ણ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 534 535 536