Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 493
________________ - - - - - 1 - . . . . . - - - - - - - - - - એકવીશ ભવને નેહસંબધ ૪૮૫ તેમ જીવ પણ વિષયવિલાસમાં બધુ હારી નારક, તિયા આદિ નિરૂપ અનેક દેશમાં ભ્રમણ કરવા લાગે , ભ્રમણ કરતાં કેશવ જેમ કઈ ગામમાં કહિ સહિત ભાત ખાવા લાગે તેમ જીવને કેઈક ભવરૂપ ગામમાં મચાર્યને મેલાપ થયો તેમણે તપપી દહિ સહિત એદનનું દાન કરાવવાથી આપવાથી કઈક સ્વસ્થ થ. કેશવે જેમ મોટા વડલાના વૃક્ષ નીચે નિદ્રા લેતાં સ્વમામાં રને સમુહ જે તેમ જીવ પણ એ સપના પ્રભાવથી કઈ મોટા કુળમાં ધનાઢથના કુળમાં જન્મ ધારણ કરી શક્તિને દુરૂપયોગ કરતે હરપી મદિરામાં મા મને મેહરનિકામાં પડી ગયો ક્ષણ ભર વિલાસામાં રાચી ગયે. આમાનું ભાન ભૂલી ગયો કેશવ જેમ કપિલનું સ્મરણ કરતે પિતાને ઘેર ગયે તેમ જીવ પણ કર્મપરિણતિને સંભારત પાછા મનુષ્ય લવામાં આવ્યો કેશવ જેમ નહિ હોવા છતાં પિવાના ઘરમાં લક્ષ્મીના અસ્તિત્વને માનતે ઘેર આવી ઉધાર માલ લાવી ખાવામાં તેમજ સ્વજનેને જમાડવામાં આનંદ માનવા લાગ્યો તેમ જીવ પણ હાથી, ઘોડા, રથ, સેવક, દાસ, દાસી, ભંડાર, ભૂમિના પાલનથી શ્રમિત થયા હેવા છતાં પોતાને અનન્ય સુખી માને છે તેમજ હાડ, માંસ, રૂધિર અને મલમૂવની કયારી જેવી છતાં બહારથી મનોહર એવી યુવતીના સંગમાં આસક્ત થઇ રમે છે. કામીજનની નફટાઈનો તે કેશવની માફક કાંઇ પાર છે? હાડ, માંસ, રૂધિર અને સ્નાયુથી બંધાયેલ સદા અસાર એવા કામિનીના વદનને કામીજનો શરદ રતના ચંદ્રમાની ઉપમા આપે છે. લાળ પડતા અને દુર્ગધ યુક્ત તેમજ મલિનતંતવાણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536