Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 519
________________ એકવીશ ભવના સ્નેહસ મ ધ ૫૧૧ બીજા કાઢી ધ્વજોની ફરતી ધ્વજાઓથી રાજા તેમનું માન સન્માન સારી રીતે કરતા હતા. ભાટ-ચારણા એમની બિરૂદાવલી એલી લેાકમાં તેમના ઉજ્જવલ યશ ફેલાવતા હતા. નગરીના લેાકા પણ એમનું બહુમાન સાચવતા. હતા. કાટિ ધ્વજોના એ પ્રમાણે સત્કાર થતા જોઇ માન ભૂખ્યા ધનના પુત્રાના મનમાં કઈ કઈ વિચારો થઇ આવતા હતા. પેાતાના પિતાની મૂર્ખતા ઉપર તેઓ ખૂબ ઉંચા નીચા થતા હતા. પણ પિતા આગળ કઈ ચાલતુ ન હેાવાથી એક દિવસે તેમણે પૂછ્યું “ પિતાજી ! આપી. પાસે વિપુલ ધન સામગ્રી હાવા છતાં શા માટે ધ્વજા ફરકાવવા દેતા નથી ? ” પુત્રાની વાણી સાંભળી પિતા ખેલ્યા હે પુત્ર! આપણા ધનની સખ્યા થઇ શકે તેમ નથી, કે એ કરીડાની સખ્યામાં છે કે અમજોની! ને ગણતરી કર્યા વગર મૃષા ખેલવું એ સજ્જન પુરૂષાને યાગ્ય નથી. વળી ધર્મકાર્યાં વગર બાહ્ય આડઅર કરવા એય સારૂ નથી લાકમાં કહેવત છે કે પાતાના ગાળ પાતેજ કુલડીમાં ચારી ખાયેા. એ પ્રમાણે પુત્રાને સમજાવવા છતાં પણ તે કદા-ગ્રહથી વિરમ્યા નહિ. તે અવસરની રાહ જોતા તે કાલક્ષેપ કરવા લાગ્યા. એ પછી કેટલાક સમય ચાલ્યા ગયા, એક દિવસે વિવાહ કામાં સ્વજનાના આગ્રહથી. ધનઃ પુત્રાને સમજાવી બહાર ગામ ગયા ત્યારે પુત્રાએ અવસર પ્રાપ્ત થવાથી પિતાનાં સ ંચય કરેલાં રત્ના ભડારમાંથી કાઢી અજારમાં વેચી નાખ્યા. મહારગામના પારીઓ ખરીદી લઇ દ્રવ્ય આપી ચાલ્યા ગયા. વ્યા એ બધુ' દ્રવ્ય કાઢિ સંખ્યામાં થવાથી પુત્રાએ સુવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536