Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૯૨
પૃથ્વીચંદ્ર અને ગુણરા રાજાનાં વચન સાંભળી શ્રેણી બે, “દેવ! મારા નગરમાં આશ્ચર્યને કરનારું એક ઉત્તમ ચારિત્ર ઈ વિરમચથી મારું હૃદય ફાટી જતું હોય તેવી રીતે હું તેને કહેવા પણ સમર્થ નથી. તો પણ આપના દર્શનને અભિલાષી ને એ ઉત્તમ ચરિત્ર વિચાર કરતો હું અહીંયાં આવ્યો છું મહારાજ ! જો કે એ સેને કહેવા તે અસમર્થ છું છતા હું એમાંથી સારભૂત કઇક તત્વને કહીશ.”
સુધન સાર્થવાહની વાણી સાંભળી રાજા સહિત બધી સભાને કંઈક નવાઈ લાગી. “અરે! કેવું હશે એનું એ ઉત્તમ ચરિત્ર?”
સજાએ સ્જિથી કહ્યું. “તમે જે ચરિત્ર જે તે અહીયાં આ રાજસભા આગળ કહે.” ' એ ચરિત્ર અવશય આપની આગળ કહીશ, દેવ! જેવું એ અદ્દભૂત અમારા નગરમાં બન્યું છે, તેવું જ બીy અભૂત આશ્ચર્ય અહીંયાં બનવાનું છે સ્વયી ?
સુધનની વાત સાંભળી બધા નવાઈ પામ્યા ને રાજાએ પૂછયું “હે શ્રેષ્ઠી ! એ કેવુંક અદભૂત છે તે કહે
રાજાની આજ્ઞાથી સુધન શ્રેષ્ઠીએ તે અદભૂત ચરિઘ શરૂ કર્યું
ગુણસાગર “આ ભરતાર્ધમાં કરદેશને વિષે ધનધાન્યથી ભરપુર, સુખી અને સમૃદ્ધ એવું હસ્તિનાપુર-ગજપુર નામે નગર આવેલું છે. એ નગરને હું હેવાસી હોવાથી અમારા નગરમાં બનેલું એ કૌતુક હવે સાંભળે, કારણ કે જે કૌતુક સાંભળવાથી ભવ્યજીવોને બોધ થાય ને વૈરાગ્ય પામે એ. કૌતુક પણ મહાન અને ઉદાર સમજવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com