Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવના સ્નેહસ બધ
૪૧૭
પણ પ્રાણીને પેાતાના સકંજામાંથી છટકવા દેતા નથી.
એ અરણ્યમાં માનરૂપી વિશાળ પર્યંત પડેલા છે. ચારેકાર ક્રોધરૂપી દાવાનળ સળગી રહ્યો છે, જ્યાં લાલરૂપી કુવા પ્રાણીઓને પાતાના ઉદરમાં સમાવી રહ્યો છે. ત્યાં માયારૂપી કુમાર્ગમાં ભૂલેલા મુસાફરને શુદ્ધમા ક્યાંથી જ
એ બધાય શત્રુઓથી પ્રાણીઓ પરાભવ પામીને વિષયરૂપી વૃક્ષને આશ્રય લેવા જાય છે. તે। ત્યાં પણ વિષયની છાયાથી દબાયેલા તેઓ જડ જેવા મની જાય છે એવી રીતે અજ્ઞાનથી માહઘેલા થઇ તે દુર્ગતિરૂપી ભયકર ખાડામાં પડે છે. પણ ભવમાંતારના પારને તે પામી શકતા નથી.
માટે હું ભબ્યા ! કુમાના ત્યાગ કરી શુદ્ધ માર્ગ ચાલેા કે જેથી તમે પરમ નિર્વાણ નગરે પહેાંચી જાઓ. હે રાજન! સર્વ સાવદ્યને ત્યાગ કરવા એ જ શુદ્ધ મા છે, તેમજ શત્રુ અને મિત્રમાં, સુવર્ણ અને કથીરમાં, રાજા અને રકમાં જે સમાન-મધ્યસ્થવૃત્તિ ધારણ કરવી, તેને જ ભગવાને ધર્મ ક્હો છે એ જ મેાક્ષના સત્ય માર્ગ છે. માટે હું ભાગ્યવાન ! મેાક્ષમાર્ગને આપનારા એવા શુદ્ધ ધમા માં તું પ્રવૃત્તિ કર ”
ગુરૂની વાણી સાંભળી માધ પામેલા રાજા હાથ જોડી એલ્યા, “ભગવન ! રાગદ્વેષથી ભરેલા લૌકિક વા શ્રિયાદિકથી પરાભવ પામેલા અમારા સરખા છે, તે પ્રાણીઆને એકાંત હિત કરનારા થતા નથી તે આજ મે જાણ્યું. આપના યોગ પામી હું હવે સ યમલક્ષ્મીને વરીશ રાજાએ નગરમાં આવી કનકધ્વજને રાજ્યપદે સ્થા પન કરી જયસુ*દર કુમારને યુવરાજની લક્ષ્મીથી અલ’કૃત
૨૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com