Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૪૧૨
પૃથ્વીચંદ્ર અને ગુણુસાગર
પ્રાણીઓને પાતપાતાના પંજામાં જકડીને સૌંસારમાં સ્થિર કરતા હતા. પુત્રાના પરાક્રમથી પ્રસન્ન થયેલા રાજા ક પરિણામ એક દિવસે પાતાની પ્રિયા કાલપરિણતિને કહેવા લાગ્યા.
፡፡ માકુમારને રાજ્ય પર સ્થાપન કરી આપણે હવે સુખે સુખે કાળ નિમન કરીયે. ” કાલરિણતિએ પણ તે વાત અંગીકાર કરવાથી મેાહકુમારને રાજ્યપર સ્થાપન કરી બાકીના કુમારીને તેમની શક્તિ ચેાગ્ય અધિકારપદે સ્થાપન કરી કપરિણામ રાજા રાજ્ય ભારથી નિવૃત્ત થઈ નવારાજા માહનૃપને શિખામણ આપવા લાગ્યા હે વત્સ ! પહેલાં યુવરાજપણામાં પણ તું જગતપર સ સત્તાધિકારી હતા. તે હવે તેા રાજતેજથી વધારે પ્રતાપવાળા થઈ સામ્રાજ્યનું રક્ષણ કર કે જેથી કોઇપણ પ્રાણી આપણા સામ્રાજ્યમાંથી છટકી શકે નહિ ?
જગત ઉપર માહરાજાનું સામ્રાજ્ય એ રીતે સારી રીતે જામે છે. એક દિવસે સ’સાર નગરમાં બૂમાબૂમ મચી રહી. મેટા કાલાહલ થયા. “હું સુભટા! દાડા!ઢાડા!
આ ચારિત્રરાજાનું-ધરાજાનું સૈન્ય ધસી આવ્યુ છે તે પ્રજાના લેાકેાને આપણી પ્રજાને હરી શિવનગરીમાંપેાતાની નગરીમાં લઇ જાય છે.”
માહુરાજાની સભામાં આ પાકાર પડવાથી ક્રોધથી ધમધમતા માહરાજા ધર્મરાજની સામે યુદ્ધ કરવાને તૈયાર થયા. “રે મંત્રી! આ શું જીલમ ! એવા કાણુ એ માથાના છે કે મારી છાયામાંથી મારી પ્રજાને હરી જાય છે ? હે. રામદ્રેષ સુભટા! અદ્વિતીય પરાક્રમવાળા તમે તમારી સેના સાથે તૈયાર થાઓ ! હું મિથ્યા મી! રાજના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com