Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એક્વીશ ભવના સ્નેહસંઅધ
નથી કે, ધર્મ ધર્મ કરતા રહ્યા છે ”
૪૫૫
આ બધા શુ ખખડી
માહની વાણી સાંભળી અવિવેક હાથ જોડી ખેલ્યા. ધ્રુવ ! આ બધા પણ અજ્ઞાન મદિરાના પાનથી ભાન ભૂલેલા જ છે. જો કે આ બધા ધર્મની વાતા તેા કરી રહ્યા છેલાકાને ધર્મને નામે રમાડી રહ્યા છે. એ ક્હાને તે પાતપાતાના વાડા અનાવી રહ્યા છે ફક્ત જનરજન માટેજ આ બધું થઈ રહ્યુ છે બાકી તેમનાં હૈયાં તા ધના પરમાથી ઉલટી દિશામાં જ ફફડી રહ્યુ છે. સત્ય સ્વરૂપથી તા તે બિચારા હંગાયેલા છે. હે દેવ! આપ જરા સુક્ષ્મતાથી આ ધર્મને પાકારનારાઓ તરફ જોશા તેા તેઓ વિવેકપ ત ઉપર હજી ચઢેલા નથી. શમાદિક મિત્રાની ઓળખ વગરના વાત વાતમાં લડી ઝઘડા કરનારા ઇર્ષ્યાકિ દાષવાળા છે. શુદ્ધ ચારિત્રની સેવાથી રહિત તેમજ સમિતિ અને ગુપ્તિ વગરના આપને જણાશે. ” વિવેકે આ લાકાની વસ્તુ સ્થિતિ સમજાવવા છતાં માહ નરપતિ માલ્યા.
“ અરે ! આ બધું તું શી રીતે જાણી શક઼યા?” માહ રાજાના એ પ્રશ્નના જવાબ આપતા વિવેક આલ્યા. “ રાજન! મિથ્યાદર્શોન મંત્રીની આજ્ઞાથી જીવાને હરવા હું એક દિવસે વિવેક પર્વત તરફ ચાલ્યા. જો કે વિવેક પર્વત ઉપર ચઢવાને હું સમ તા થયા નિહ. પણ યુદ્ મહુ, કદાગ્રહાર્દિક સુભટોને માકલી શુદ્ધાગમની વિધિને ખેલતાં કેટલીક વાતા મે સાંભળી છે. તેમના અતરની પરીક્ષા પણ કરી છે. જેથી હું કંઇક જાણુ છું દેવ !”
એ તા બધું ઠીક છે પણ મારી માશીના નગરામાંય મારા ભક્તો છે કે નહિ ?” માહુરાજાએ અવિવેકને પૂછ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com