Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવનો સ્નેહસંબંધ
૫૭ થાઓ.” ગુરૂ મહારાજે મહારાજાનું તેમજ તેમના કુટુંબનું ટુંકમાં વર્ણન કહી સંભળાવ્યું.
રાજશેખર રાજાએ માનતુંગ રાજાની સંમતિથી ગુરૂ મહારાજને દીક્ષા આપવાની પ્રાર્થના કરી. જેથી કેવલી ભગવાને કહ્યું, “તમને એ યોગ્ય છે માટે વિલંબ કરશે
બન્ને રાજાઓએ જયભૂપતિને પિતપોતાના રાજ્ય સંભાળવા વિનંતિ કરી ત્યારે જયભૂપાળે કહ્યું. “મારે અભિગ્રહ પૂર્ણ થવાથી હું પણ દીક્ષા લઈશ.” ત્રણે રાજાઓએ દિક્ષાને નિશ્ચય કરી પુણ્યવાન કુસુમાયુધને ત્રણે મહારાજ્યો અર્પણ કરી કેવલી ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી.
દીક્ષા માટે તૈયાર થયેલી પ્રિયમતીને પિતા અને પતિએ સમજાવી દીક્ષા લેતાં અટકાવી બાળરાજાને પાલન પિષણ કરવાની ભલામણ કરી. જેથી તેણીએ દાક્ષાનો વિચાર થોડો સમય મુલતવી રાખે.
કુસુમકેતુ કુસુમાયુધ રાજા યોગ્ય ઉમરને થતાં પિતાના રાજ્યમાં આવે ત્યાં રહીને સર્વ રાજ્ય સમૃદ્ધિને ભેગાવવા લાગ્યા. સામંત આદિ પરિવાર વડે વૃદ્ધિ પામતે પુણ્યના ફળરૂપ સુખને ભેગવવા લાગ્યો, ચાર ચાર રાજ્યને ઘણી તેમજ સંસારના દિવ્ય સુખને ભેગવનાર છતાં એ ભેગોમાં એનું મન લીન થતું નહિ કે જેવું મન પિતાએ આચરેલા માર્ગમાં લીન થતું હતું, જેથી તે શ્રાવકને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com