Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવના સ્નેહસંબંધ
પરાક્રમવર્ડ મેઢા શત્રુઓને પણ વશ કરતા રાજા રાજ્ય અને રમણીના સુખવિનાદામાં જતા એવા કાલને પણ જાણતા નહી. બહુ કાળ પતિ રાજા રાજ્યસુખને ભાગવતા અનુક્રમે પૌઢ વયમાં આન્યા.
પૂર્ણ ચંદ્ર રાજાને વીરાત્તરનામે પુત્ર થયા તે પણ વૃદ્ધિ પામતા નવીન ચૌત્રન વયમાં આવ્યે તે ચુવરાજ પદ્મવી પામ્યા. ચાગ્ય વયના-કવચધારી રાજકુમારને જોઇ રાજાએ ધીરેધીરે તેને રાજ્યની જવાબદારીઆ સોંપવા માંડી.
૩૩૭
પટ્ટરાણી પુષ્પસુંદરી પણ સમ્યકત્વપૂર્ણાંક પાંચ અણુવ્રત તેમજ ગુણવ્રત અને શિક્ષાવ્રતને શુદ્ધભાવે પાળતી પરમ શ્રાવિકા થઇ. એ રીતે શ્રાવકધર્મને આરાધતાં તે પતિપત્ની સુખમાં સમય વ્યતીત કરતાં હતાં.
એ દરમિયાન પૂર્ણ ચંદ્ર નરપતિને પાતાના પિતા સિંહસેન મહામુનિના મોક્ષે ગયાના સમાચાર મળ્યા તે સસારના રંગમાં રંગાયેલા નરપતિની વિચારશ્રેણિ પલઢાઈ ગઇ, સંસાર ઉપર નિવેદ પ્રગટ થતાં એમના મનમાં વૈરાગ્યની લહેરો ઉડવા લાગી. ઉત્તમ પુરૂષાની ભાવના પણ ગમે તેવા સંજોગામાં ઉત્તમજ હેાય છે જેની વિતવ્યતા સારી હોય છે એને ગમે તેવા સંજોગામાં પણ ધર્મ કરવાની ભાવના થાય છે તેમને ધર્મ કરવાની તક મલે છે.
એ મહામુનિ મારા પિતાને ધન્ય છે કે જેમણે કામલ અંગવાળા છતાં માહના વિલાસાના ત્યાગ કરી સયમના ને સહન કરતાં દુષ્કર કાર્ય સાધી લીધું, આ ભવસાગર તરી પાર ઉતરી ગયા. ત્યારે હું અલ્પસત્વવાળા થઈ પાપમાં આસક્ત થઈ ગયા. અરે! જરાઅવસ્થા આવી તાપણ વિષય લેાલુપ થઇને દેહાર્દિકની અનિત્યતાને જાણવા
૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com