Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૩૫૮
પૃથ્વીચંદ્ર અને ગુસાગર
અમારા આચાર નથી. તાપણ તું ધર્મારૂપી ઔષધને આચર. એમ કહી મુનિ ચાલ્યા ગયા. પાછળથી પુત્રની સાથે તે બ્રાહ્મણ પણ એ મુનિની પાસે આવી ધરૂપી ઔષધ પૂછવા લાગ્યા.
મુનિએ તેને ઉપદેશ આપતાં કહ્યું, “રોગની શાંતિન માટે પ્રથમ રોગનું કારણ જાણવુ જોઇએ. એ કારણના ત્યાગ કરવાથી તેમજ ઔષધરૂપી ધનુ સેવન કરવાથી સૌ સારૂ થશે. રોગના કારણભૂત, જીવહિંસા, અસત્ય, ચારી મૈથુન અને પરિગ્રહ તેમજ રાત્રીભાજનને જાણી અને છેાડી દેવાં.
પચપરમેષ્ટીના જાપ, કષાય અને ઈંદ્રિયનું દમન, યથાશક્તિદાન, પાપની નિંદા-ગર્હા, એ બધાં ધોષધ જાણવા, જેના સેવનથી આરોગ્ય પ્રાપ્ત થાય છે.” મુનિએ વિસ્તારથી ધર્માંના સ્વરૂપનુ. વર્ણન કરવાથી બ્રાહ્મણ પુત્ર સહિત સમકિતને પામી શ્રાવકના વ્રતને પાલનાર થયા. ક્રમને રોગનું મૂળ જાણી દૃઢ શ્રદ્ધાવાળા તેમણે ધીરજથી સહન કરતાં કાળ વ્યતીત કર્યાં.
તેમની પરીક્ષા કરવાને પ્રથમ દેવલાકમાંથી એ દેવતાઓ વૈદ બનીને આવ્યા. તેમણે મધ, માંસ, માખણ અને દારૂથી મિશ્રિત દવા ખવરાવવાના અનેક પ્રયત્ન કર્યો. છતાં તેઓ પાતાના નિશ્ચયથી ડગ્યા નહિ. જેથી દેવતાઓએ પ્રસન્ન થઇ એ છેાકરાને નિરોગી કર્યાં. તેમનાં વખાણુ કરી દેવતાઓ પેાતાના સ્થાનકે ચાલ્યા ગયા. ત્યારથી લાકમાં અરાગ નામથી તે પ્રસિદ્ધ થયા.
તે અરેગ ધર્મમાં વિશેષે તત્પર રહીને અનુક્રમે મરણ પામી સ્વર્ગ દેવ થયા, તે દેવ અવધિજ્ઞાને મને ધર્માચા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com