Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૩૯૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર શું થાય છે તે જરી જોયા કરે એ નવી રમણી ધીરજથી બધી કન્યાઓને સમજાવતી હતી તે દરમિયાન ગી આવી પહોંચે એ ગુપ્ત દ્વાર ઉઘડતાં તે અંદર દાખલ થયે ભયભીત થયેલી સર્વે કન્યાઓ આતુરતા પૂર્વક નવીન રમણીને જોવા લાગી. નવીન રમણીના હાથમાં પિતાનું દિવ્ય ખ જોઈ યોગી ચમક રકત નેત્રને ધારણ કરી કેપને વરસાવતે મેગી ખગ ગ્રહણ કરવાને એકદમ પેલી નવીન રમણી તરફ ધ
પિતાની તરફ ધસી આવતા ચારને નવી રમણીએ હકેટ, “ખબરદાર ! શીધતાથી એનું રૂપ પરાવર્તન થઈ ગયું ને મૂળ સ્વરૂપે રાજકુમાર તરીકે ચંદ્રહાસ ખડ્ઝને ધારણ કરેલ પ્રગટ થયા. એ સ્ત્રીમાંથી આ નવજવાન રાજકુમારને જોઈ યોગી ચકયો. “તું કેણ?”
“તારે કાળ , પેલો નવ જુવાન બોલ્યો, આ માયાવીને જોઈ બધી બાળાઓ પણ તાજુબ થઈ ગઈ તે પછી તે ચાર અને કુમારનું ભયંકર યુદ્ધ થયું. એ યુદ્ધમાં કુમારે ચોરને ચંદ્રહાસ ખના ઘા વડે મારી નાખો, કુમારના પરાક્રમથી અનિમેષ નયને જોતી કન્યાઓ વિસ્મય પામી. “આ પરાક્રમી કેણ હશે?”
ચારના યુદ્ધમાંથી પરવારી રાજકુમાર છે, બાળાઓ ! તમને તમારા સ્થળે પહોંચાડવા માટે કહો હું શું કરું ?” - શ્રેષ્ઠીતનયા સુભદ્રાએ રાજકુમારને ઓળખી સર્વે કન્યાઓ આગળ તે વાત જાહેર કરી દીધી. ચારના નાશથી સર્વે કન્યાઓ રાજી થઈ હતી. તેમાંય પોતાની જ નગરીના રાજકુમારને પોતાની સહાયે આવેલા જાણી અધિક ખુશી થઈ છતી સર્વની સંમતિથી સુભદ્રા બેલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com