Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવને નેહસંબંધ
૩૪૫ મૃગલાને તૃણમાં, મીનને જળમાં તેમજ સજજન પુરૂને સંતોષમાં પ્રતિ હેવા છતાં, શિકારી, ધીવર અને દુજને એમના નિષ્કારણ વૈરી શું નથી થતા? પ્રાય કરીને સ્વામીનું મન નીચ-ખુશામતખોર તરફ આકર્ષાય છે કેમકે તેલથી દીપક જે તેજસ્વી દેખાય છે તે ઘીથી દેખાતો નથી. નિચજન પરના કાર્યને નાશ કરવાને શક્તિવાન છે પણ કાર્યને સાધવા શક્તિવાન નથી, મુષક કપડાને ફાડવા-તોડવા સમજે છે, જેડવાને-સાંધવાને નહિ માટે કંટકના સરખા દુર્જન તે તે દૂરથીજ તજવા.
હે રાજન! મારા વચનથી સાત રાત્રી પછી સૂર્યના સ્વમથી સુચિત તારે પુત્ર થશે. આ ગી તારા શરીરને નાશ કરીને પોતાનું કાર્ય સિદ્ધ કરશે માટે તું તારું ખગ એને આપીશ નહિ. તારા ખગના પ્રતાપે મારી સહાયથી તુ એ યોગીને જીતી લઇશ. “એ વ્યંતરનાં વચન શ્રવણ કરી રાજા મૃતકની સાથે યોગી પાસે આવ્યા. ચિગી મૃતકને જોઈ મનમાં ખુશ થયો.
ગીએ રક્તચંદનનો મૃતકને લેપ કરી કણવીરની રક્ત પુષ્પની માળા આરોપણ કરાવી, મૃતકની પૂજા કરી મંડલમાં સ્થાપન કર્યા પછી રાજાને કહ્યું “હે નૃપ ! હવે તમારૂં ખડગ મને આપે. કે જેથી ખ આ મૃતકના હાથમાં ધારણ કરાવું,
વ્યંતરના વચનને યાદ કરી રાજાએ ખ આપ્યું નહિ. ગીએ રાજાને ઘણું સમજાવ્યો છતાં જ્યારે રાજાએ ખગ્ન ન આપ્યું ત્યારે ક્રોધાયમાન થઈને યોગી રાજાને મારવા ધસ્યો ત્યારે રાજા ગીને ગળચીમાંથી પકડતો બોલે “પાપી! તારા જેવા સાધુને મારી મારું પુરૂષાર્થ કલંકીત કરીશ નહિ. માટે મારી નજરથી દૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com