Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૨૭૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
કાઇ સજ્જન તા કાઈ દુન, કોઇ મધુર કડવાળા તા કાઇ કર્કશ કડવાલા, કાઈ કીર્ત્તિને વરેલા તા કાઈ અપયશના ભાગી, કોઇ બ્રાહ્મણ તા કાઈ ક્ષત્રીય, મુંગા, અધા, મહેરા, પશુ, કાણા, કોઢીયા એ બધા સંસારમાં કમેં રાજાના જ માત્ર પ્રભાવ છે.
આ પારાવાર રહિત સસારમાં શાસ્ત્રના બાધમાં માહ પામેલા જીવા ચારે ગતિમાં ભમ્યા કરે છે, પાખડી અને ધૃત્ત પુરૂષો તેમને મિથ્યા શાસ્ર વચનમાં મુંઝવીને દુર્ગાનિરૂપી કુંડમાં પાડી નાખે છે. આવા સ’સારરૂપી ગહન અરણ્યમાં મેાક્ષના માર્ગ બતાવનારા જ્ઞાની તા માટા ભાગ્ય યાગેજ મલે છે, માટે ધરૂપી ભાતુ પેદા કરવા માટે આત્માએ નિર'તર ઉદ્યમ કરવા જોઇએ.
જીનેશ્વરની દેશના રૂપી અમૃતની ધારાથી સિંચાયેલા રત્નશિખ નૃપતિ ઓલ્યા, “હે ભગવાન! ભવાંતરમાં મે એવું શું સુકૃત કરેલું છે કે આ ભવમાં મને મુખ ઉપર સુખ પ્રાપ્ત થાય છે ??
રત્નશિખની વાણી સાંભળીને જીનેશ્વર મેલ્યા. પરભવમાં તુ' પામરના ભવમાં નિરંતર ગુરૂએ આપેલા પંચપરમેષ્ટી નમસ્કારનું સ્મરણ કરતા હતા, એ પચપરમેષ્ઠી નમસ્કારના મરણના પ્રભાવે આ ભવમાં હું જગતને આશ્ચર્યકારી મહાસુખને પ્રાપ્ત થયા છે-વિદ્યાધર થયા છે.
હે ભાગ્યવાન્ ! નવકારના જાપથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. સમ્યક્ત્વથી વિરતિ આવે છે. વિરતિ થકી મેાક્ષ પ્રાપ્ત થાય છે અને માક્ષથકી અક્ષયસુખ મલે છે. સ'સારનું જે ઉત્કૃષ્ટ સુખ છે એ તેા નમસ્કાર જાપનું તારે અલ્પ ફેલ સમજવું, કિંતુ માક્ષપ્રાપ્તિ એ જ એનું સપૂર્ણ કુલ છે.” પાતાના ભવ સાંભળી પ્રમુદ્રિત થયેલા રાજા રત્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com