Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એક્વીશ ભવના સ્નેહસંમ ધ
૩૦૧
વિચાર શીલ અને ચિંતાતુર હોય છે ત્યારે મૂખ સુખેથી જીવે છે. સજ્જન સંતાપ પામે છે ત્યારે દુલ્હન વિલાસ કરે છે. દાતાર નિર્ધન હાય છે ત્યારે ધનવાન કૃષ્ણુ છે એ જગતની વિચિત્રતા નથી તેા શું ? લેાકેા ખેાલ્યા
તેથીજ પાપના જય છે ધના નહિ...” એવી અજ્ઞાની લેાકેાની વાણી સાંભળી ધરણ ખુબ પ્રસન્ન થયા ને અત્તે
આગળ ચાલ્યા.
મામાં ધરણ મેલ્યા હું ભાઇ! મારા અને નેત્રા મને આપી દે અથવા તા સરત :કરી નથી એમ કહે, ” ધરણની નટાઇ પ્રકાશવા માંડી.
તેનું વચન સાંભળી ધન્ય ખેલ્યા. ૬ મે શરત કરેલી ના શીરીતે કહેવાય? હું... શરત પ્રમાણે નેત્રો હારી ગયા છુ તા તુ... તેના ફાવે તેમ ઉપયાગ કર. ”
પાપી ધરણે આકડાનું દૂધ આંખમાં ભરીને તેનાં બન્ને નેત્રો ફાડી નાખ્યાં. ધન્યને એ રીતે અધ બનાવી કપટી ધરણ વિલાપ કરવા લાગ્યા “ અરે ! અરે ! મે પાષીઓએ આ શું કર્યું? માયા ભાઇને મે... મેટા અન કર્યાં, સંબંધીઓને હું શુ' માં બતાવીશ ?”
•
વિલાપ કરતા ધરણને શાંત કરતા ધન્ય ઓલ્યા અરે ભાઈ! એ બધા કર્મના વિલાસ છે એમાં તારે ખેદ્ર કરવા નહિ, ઋ
વાતા કરતા અને આગળ ચાલ્યા. તેટલામાં સહસા ધરણ ખેલ્યા. અરે ભાઈ ! સિહુ આપણને હણવાને ઘસી આવે છે હવે શું થશે. ”
। તું શીઘ્ર નાસી જા તે આપણા કુળનું રક્ષણ કર, ” ધન્યે એને તુરત નાશી જવાની પ્રેરણા કરી. દુષ્ટ ધરણે ધન્યની વાતના તરતજ અમલ કર્યા. પેાતાને કૃત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com