Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવના સ્નેહસંબંધ
૨૩૭.
રાજાના પુત્ર દેવરથકુમાર તે આ પાતેજ ! કાઈપણ હેતુથી મને તેના પદ ઉપર સ્થાપન કરી રૂપ પરાવર્તન કરીને તે સામાન્ય વીણાધારી બનેલા છે.” કુમારના મિત્રનેા ખુલાસા સાંભળી રાજા ખુશી થયા છતા ખેલ્યા.
હું નરોત્તમ ! તારા આવા અપૂર્વ પરાક્રમથી જ તારૂ પાતાનુ ફૂલ જણાઈ આવે છે. તારા શૌય થી અમારૂ અજ્ઞાન રૂપી અધકાર નાશ પામી ગયું, તારા જેવા નરવીરાથી આ પૃથ્વી રત્નગર્ભા કહેવાય છે.”
રાજાની આજ્ઞાથી સ્વયંવરના વિધિ પૂર્ણ થયા. માંગલિક વાત્રિ વિવિધ આલાપ સલાપ પૂર્વક વાગવા લાગ્યાં. રાજકુમારે પેાતાનુ′ મૂળ સ્વરૂપ ધારણ કરી નાગપાશથી બધાયેલ સર્વે કુમારોને મુક્ત કર્યા. રાજકુમાર પણ દેવરથનું સ્વરૂપ જાણીને કુમારને ખમાવી હર્ષીત થયેલા પેાતાના નગરમાં ગયા.
રાજાએ માટી ધામધૂમ પૂર્વક કુમારના પરાક્રમથી રજીત થયેલી રત્નાવલીનાંલગ્ન કુમારની સાથે કરી દીધાં. સ્વય’વરતુ એક દરે પરિણામ સારૂ આવેલું હોવાથી રાજાના આનંદના પાર રહ્યો નહિ, લેાકેા પણ પાતપાતાની મતિ અનુસાર કાઇ રાજકુમારની પ્રશંસા કરતા તા કાઈ રાજ બાળાની કરતા.
એક સામાન્ય વીણાધારીને વરેલી રાજમાળા પણ ભેદ ખુલી જતાં મેાટા રાજવંશી, પરાક્રમી અને પ્રતાપી નરના કંઠમાં વરમાળ પડેલી જાણી એના આનદની તે વાતજ શી ? ભવાંતરનુ' તપામળ શું કામ કરે છે ? ભાગ્ય જ્યારે સ’પૂર્ણપણે અનુકૂળ હોય છે ત્યારે ખાટામાંથી પણ સારૂ થાય છે. તેા પછી સામાન્ય વીણાધારીમાંથી મોટા રાજવ‘શી પ્રતાપી નર અને એમાં તે નવાઇ શી?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com