Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૨૫૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
આ આશ્ચર્ય તા જો ?' તે અમારા રૂપની તારીફ કરવા લાગી ગયા.
રાજાની આવી વ્યાકુળતા છતાં દુ:ખની મારી અમે કાંઈ ખેાલી શકી નહિ, પણ રાજાના મનાભાવ જાણીને મંત્રી એલ્યા. સ્વામી! આવી શ્રૃંગારથી શણગારેલી કન્યાઓ કારણ વગર કાઈ ત્યાગ કરે નહિ, કાઇએ પેાતાના સ્વાની સિદ્ધિને માટે ગ`ગામાં આ બન્ને બાળાને વહેતી મૂકી હશે, માટે આ કન્યાઓને ગ્રહણ કરી બીજી એ સ્ત્રીઓને મળુષામાં પૂરી વહેતી મુકી દ્યો. ”
“અરે ગંગાને વળી સ્ત્રીઓનું શું કામ? એ વાનરીઆને પૂરી પેટી વહેતી સુકી ઘોતે એટલે પત્યુ” વચમાં એક જણ આલ્યા.
રાજાને આ વિચાર પસ' પડવાથી જંગલમાંથી એ વાનરીઓ મંગાવી મંજીષામાં સ્થાપન કરી પેટી હતી તેમ બંધ કરીને ગંગામાં પાછી તરતી મૂકી દીધી.
કેટલાક સમયબાદ મંજીષા ગગાના પ્રવાહમાં તરતી આવતી એ શિષ્યાએ જોવાથી ગુરૂની વાણીની પ્રશંસા કરતા તેમણે એ મંજીષાને ગ્રહણ કરી. ગુરૂ પાસે લાવી ગુરૂને અર્પણ કરી. ગુરૂએ એક ગુપ્ત એરડામાં તે પેઢી મૂકાવી,
આજના દિવસને ધન્ય માનતા તે પરિવ્રાજક સૂ અસ્ત થયા પછી પાતાના શિષ્યાને કહેવા લાગ્યા. હું શિષ્યા ! તમે બધા આજે માના દ્વારને તાળુ મારીને દૂર રાત્રી વ્યતીત કરજો. કાઈની બ્રૂમ સાંભળેા તે પણ તમે મઠ પાસે આવશેા નહિ, મારો મંત્ર સિદ્ધ થયા પછી હું તમને મેલાવીશ,” શિષ્યા પણ ગુરૂનું વચન અંગીકાર કરી માને તાળું લગાવી માથી દૂર થયા.
પેલા પરિવ્રાજક મનમાં રામાંચ અનુભવતા પેટી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com