Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવના સ્નેસ અધ
૧૪૧
નથી શું! આ ગુણિયલ ગુણસુ દરી આવા નરરત્નને છેાડીતે મારા જેવા અધમ નર સાથે રમે ખરી? રાજ'સી તા માનસરોવરમાં રહેલા કમલનેજ સેવે લીંબડાને નહિ, કુડા ઉપાયે કરીને પણ એણે પાતાનુ શીલ પાળ્યુ તે માણ આત્માના નરકમાંથી ઉદ્ધાર કર્યાં. હવે આજથી આ મહાસતીના શીલને સ’ભારતા કદાપિ હું આવા અપરાધ કરીશ નહિ,”
ઉપકારના ભારથી નમ્ર થયેલા વેદરૂચિત અવસરે અભ્યાગ. ઉદ્દનથી સ્નાન વગેરે કરાવી ખાનપાનથી તુમ કર્યા. નિશા સમયે સારી રૂપાળી સુવાળી મખમલની સુખ શય્યામાં પાઢાડવો. શરમ અને લજ્જાથી નાશી જવાની ઇચ્છાવાળા વેદરૂચિ મધ્યરાત્રીને સમયે શય્યામાંથી ઉઠી ગુરુપ ચાલવાની તૈયારી કરવા લાગ્યા છતાં નસીબ આગળનુ આગળ !
અકસ્માત્ એક સાથે એને દશ દીધા ને પાકાર કરતા ત્યાં ઢગલા થઈ પડયો, પુણ્યશર્મા વગેરે પરિવાર એકઠા થઈ ગયા. દીપકના પ્રકાશમાં સર્પને નાશી જતાં પુછ્યુંશર્માએ જોયા, તરતજ નગરમાંથી અનેક મંત્ર તંત્રના જાણકારાને બાલાવ્યા. ગાડીઓને ખેલાવ્યા પણ એમની મહેનત ન્યુ ગઈ તે વેઢચિની વાચા પણ બંધ થઈ ગઇ ને બેભાન થઈ ગયા. આખરે બધા નાસીપાસ થઇ ચાલ્યા ગયા. શુ કરીયે એવુ માત આવ્યું. એ મ્હાને ”
હવે વેદરૂચિ મૃત્યુની રાહ જોઇ રહ્યો હતા, ને પુણ્યશર્મા નિરાશ હતાશ થઇ ગયા. પ્રાત:કાળના સૂર્યે પેાતાના રથ હવે ડી મુક્યા હતા, બેભાન યેચ આ જગતની છેલ્લામાં છેલ્લી હવા ખાઈ રહ્યો હતા વિષના તીવ્ર આક્ર મણથી તેના છેલ્લા શ્વાસેાશ્વાસ ચાલી રહ્યા હતા પોતાના
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com