Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૧૫૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
શમાં ઉછળતાં અધા નગરના જનાને ભય પમાડી રહ્યાં હતાં. એ નદીના પ્રચ’ડ પ્રવાહમાં અનેક ઝાડનાં ઝા તણાઇ જતાં હતાં અનેક મનુષ્ચા માતના ડાચામાં હામાઅને ચાલ્યાં જતા હતા. હિંસક વેાના લેવરા પ્રવાહના શ્વાધમાં ખેચાઈ જતાં હતાં. એ અતિવૃષ્ટિથી તેાકાની નદીનાં પૂર જોવાને રાજા ગજારૂઢ થઈને પ્રજા અમાત્યાદિકની સાથે આવ્યા. એ તોફાની નદીનાં તોફાન વૃદ્ધિ પામતાં હાવાથી લાકા તા ભયથી નાસ ભાગ કરવા લાગ્યા. એ વધતાં જતાં નદીનાં પાણી કૌતુત ભરી નજરે રાજા નિહાળી રહ્યો હતા જળની સાથે મસ્તી કરનારા તારાઓ પણ આવા તોફાની જળમાં પ્રવેશ કરવાને હિંમતવાન નહાતા થતા. રાજા પાછા ફર્યા. તે એવાં એ પ્રલય સમા નદીનાં પ્રચંડ પૂર પણ બીજે દિવસે તે ઓસરી ગયાં.
.
બીજે દિવસે નદીને પોતાના મૂળ સ્વરૂપમાં શાંત અને મદમંદગતિએ વહી જતી રાજાએ જોઈ. અત્યારે કેટલાક લેાકેા જળ સાથે મસ્તી કરતા ક્રીડા કરી રહ્યા હતા. નગરની નારીઓ પાણીનાં બેડાં ભરી પાતપાતાને મકાને જઇ રહી હતી. એ ગઈકાલનું તે આજનું નદીનું વૈચિત્ર્ય જોઈ રાજાની વિચારશ્રેણિ પલટાઈ ગઇ
આહા! આ ઉદ્ધૃત નદીની માફક માણસ પણ ખુબ સમૃદ્ધિ, અશ્વ અને સત્તાને પામી અનેકને સતાપ કરનારા થાય છે. ઐશ્વર્ય અને યૌવનની આ ધીમાં અને ને પીડા કરવામાં પાછુવાળીને તે જોતા નથી. એ ઐશ્વ, સત્તારૂપ બાહ્ય પરિગ્રહના ત્યાગ કરી પેાતાના આત્મગુણામાંજ જે રમણ કરે છે તે બીજાને સુખકારી થાય છે. અને જે રાજાએ પેાતાની સત્તા અને પરાક્રમના પ્રતાપે અનેક રાજાઓને તાબેદાર બનાવે છે, રણસ"ગ્રામમાં અનેક વેરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com