Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવના સ્નેહુસ અધ
૨૧૯
ભવ્યજનાને મારે પ`દા આગળ દેશના આપવા લાગ્યા. જીનેશ્વરનું આગમન સાંભળીને તે બન્ને ચક્રી અને મંત્રી પાતપાતાના અંત:પુરાદિક પરિવાર સાથે મોટા આડ અરપૂર્વક જીનેશ્વરને વાંદવાને આવ્યા. સમવસરણ દૃષ્ટિ ગાચર થતાં રાજચિન્હના ત્યાગ કરી સમવસરણમાં આવ્યા, જીનેશ્વરને તમી વાંદીને ચાગ્ય સ્થાનકે બેઠા.
હું ભુખ્યા! જન્મ, જરા અને મૃત્યુથી દુ:ખ પૂ એવા આ ભવા વને વિષે પુણ્યરૂપ વહાણમાં આરૂઢ થઇ ને તમે સમુદ્રને તરવાના પ્રયત્ન કરો, આ અસાર સસાર સમુદ્રમાં વિધિરૂપ ધીવર દારૂણ દુ:ખદાચી એવા મૃત્યુરૂપી મહાજાલવડે કરીને વિષાના આકષ ણથી–ચીપીયાથી સમગ્ર પ્રાણીઓને પકડી લે છે તે કર્મરૂપી કુઠારવર્ડ કરીને તેમના છેદન કરી નાખે છે. અજ્ઞાની જતા તા એ ને ભાગવે પણ ગુણવાન અને સમજી પુરૂષા પણ આવા ભવસાગરમાં ડુબી મરે છે છતાં તરવાના પ્રયત્ન નથી કરતા એ ઓછું આશ્ચર્ય છે ?
સસારમાં કેટલાક દીક્ષાના અી હાવા છતાં કાળ વિલંબ કરવા જતાં એમના મનારથા અપૂર્ણ રહી જાય છે તે દુ:ખી દુ:ખી થઇ જાય છે. કેટલાક જ્ઞાનીજના સ’સાર તરવામાં કુશળ છતાં ગ્રાહરૂપ કદાગ્રહના વશથી પાતાલમાં ડુબી જાય છે. કેટલાક સસાર સમુદ્રને તરીને કાંઠે આવ્યા છતા ત્યાંથી પ્રમાદરૂપી કાઢવમાં મગ્ન થઈ નીચે પડે છે. માટે હે ભવ્યેા ! તમે બેધ પામેા! એધ પામેા ! ભાગરૂપી રાગાથી ભયંકર આ સંસારના માહુમાં ન લપઢાવ ! અપ્રમત્તરૂપી વહાણમાં આરૂઢ થઇને આ સસાર સાગરનું ઉલઘન કરી અનંતસુખના ધામ મુક્તિનગરને તમે પામા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com