Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
-
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સ્નેહીને સર્પદંશથી મૃત્યુ પામતા જોઈ પુણ્યશર્મા કંપી ઉલ્યો, “બસ થઈ રહ્યું હવે ખેલ ખલાસ” : એકાએક કાંઇક નિશ્ચય કરી ગુણસુંદરી હાથમાં જળની અંજલી લઈ ત્યાં હાજર થઈ સર્વેની સમક્ષ તે નિડરપણે બોલી, “હે શાસનદેવ! મારૂ શીલ જે નિષ્કલંક હેય તે આ સર્ષવિષ ઉતરી જજે.” એ પ્રમાણે બેલતી ગુણસુંદરીએ ત્રણવાર જળ લઈને પોતાના હાથથી એને સિંચન કર્યું. બધાના આશ્ચર્ય વચ્ચે વેદરૂચિ સાજોતાજે ભૂમિ ઉપરથી બેઠો થઈ ગયો જાણે નિદ્રામાંથી જાગ્રત થયે હેાય તેમ આજુબાજુ જોતો અજાયબ થઈ ગયું. એણે શું જોયું?
લેકે ધૂપ, દીપ, મને પુષ્પથી આ મહાસતીની પૂજા કરી રહ્યા હતા. “હે મહાસતી ! તું ચિરે જીવ! જય પામ, સમજ ન પડવાથી વેદરૂચિના પૂછવાથી બધાએ ખુલાસો કર્યો, જે સાંભળીને વેદરૂચિ ચક્તિ થઈ ગયે એ મહાસતીને વખાણ કરતો બોલ્યો હે બહેન! હું શું કરી
પરદા રાગમનને ત્યાગ કરી મારા અને તારા ઉપર ઉપકાર કર ” ગુણસુંદરીના વચનથી તેણે એ વ્રત અંગીકાર કર્યું, પછી તે ગુણસુંદરીને પોતાનાં પાપ ખમાવી તે પિતાને સ્થાને ગયો. ગુણસુંદરી પણ કાળે કરીને આયક્ષ પ્રથમ કલ્પમાં દેવીપણે ઉપ્તન્ન થઈ,
પરદેશમાં બડા બડાઈ ને કરે, બડા ન હીરા મુલાસે ના કહે, લાખ હમારા મોલ.
એ રતિસુંદરી, બુદ્ધિસુંદરી, ક્રિસુંદરી અને ગુણસુંદરી જીવનને તૃણવત ગણીને શીલને પાળી અનુક્રમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com