Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૮૬
પૃથ્વીચદ્ર અને ગુણસાગર
સજા ધર્મની નિંદા કરનારાઓને શીક્ષા કરવા લાગ્યા. એ રીતે શ્રાવકધનું પાલન કરતાં ઘણા કાળ સુખમાં વ્યતીત કર્યાં. દેવતાની માફ્ક સુખી થવા જતાકાલને પણ જાણતા નથી.
રાજપુત્ર પૂર્ણ કલશ પણ શસ્ત્ર અને શાસ્ત્રના અભ્યાસ કરી રમણીજનને વલ્લભ એવી મનેાહર યુવાવસ્થાને પામ્યા. કામદેવના અવતાર સમા પૂર્ણ કલશ યુવરાજપદને શાભાવતા રાજકા માં પણ હાંશિયાર થયા.
જીનેશ્વરના ભક્ત, તેમજ દેવ, ગુરૂ અને ધર્મની ભક્તિ કરનાર શખરાજને રાજ્ય ભાગવતાં અનુક્રમે પ્રૌઢ અવસ્થા આવી. એ યુવાનીના રમણીય દિવસે પસાર થઈ ગયા, નાગની ફેણ સમા કાળા ભ્રમર સમાન શ્યામ મસ્તકના ક્રેટા પણ ઉજવળતાને ધારણ કરવા લાગ્યા. રાતાના મસ્તકના કેશ, દાઢી, મુચ્છના કેશ એક પછી એક ઉજ્વળતાને ધારણ કરતા જોઇ સૌંસાર ઉપરથી વૈરાગ્યવાળા એ રાજાની આંખ ઉડી ગઈ.
રાત્રિના ચતુર્થ પ્રહર સમયે અચાનક જાગ્રત થયેલા રાજાના મનમાં વૈરાગ્યની પરંપરા વૃદ્ધિ પામવા લાગી.
આ અપાર સ’સારસાગરમાં શરીર અને મન સબંધીનાં અનેક દુ:ખાથી આકુલ વ્યાકુળ થયેલા પ્રાણી જીતેશ્વર ભગવાને કહેલી ર૦ત્રચી રૂપી નાવ વગર સંસારના પાને શી રીતે પામી શકે ? ચારાથી લાખ જીવયાનિમાં રત્નત્રય રૂપી ધસામગ્રી નરભવમાંજ પ્રાણી મેળવી શકે છે. એ નરભવ પણ પ્રાણીને મહાપુણ્યાનુયાગે જ મલી શકે છે. શું ધ્યતે દુર્લભ મનુષ્યભવ કદાચ મળ્યા અને બે ધ શ્રવણ ન મળ્યુ. તાય નકામું, ધર્મ શ્રવણ કર્યાં છતાં જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com