Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવના સ્નેહસબ ધ
૫
દિવાનાને પણ મુક્ત કર્યાં,ને બાર દિવસ પર્યંત નગરમાં માટેા ઉત્સવ કર્યો. વ્યાપાર, રાજગાર અધ કરાવીને અધાયનગરના નરનારીઓએ રાજરસે ભાજન કરી ગાન તાન તે રમત ગમતમાં દિવસે નિમન કર્યો. રાજાએ એવી રીતે પુત્રને જન્માત્સવ કરીને સારાય નગરના શાકસાગરના નાશ કરી નાખ્યા. એ ખાલ રાજકુમારનું નામ પૂર્ણ કલશ સ્વને અનુસારે રાખ્યું, સગાં, સ્નેહી તે આપ્રજાને પણ તેડી Àાજન જમાડી દાન અને માનથી આનતિ કર્યા.
સુખદુ:ખના અનુભવથી રીઢા થયેલા રાજા ન્યાયપૂર્વક રાજ્ય કરવા લાગ્યા. ને શ્રાવકના ધર્મનું આરાધન કરતા પાતે પણ આર વ્રતાને ઉપયાગપૂર્વક પાલવા લાગ્યા. તેમાંય શિયલવ્રતમાં તા બન્ને રાજારાણીએ ગુરૂના યાગ મેળવીને બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી લીધું, છતાં બન્ને ખુબ સ્નેહપૂર્વક રાજકુમારનું પાલન કરવા લાગ્યા, વારવાર ગુરૂના ઉપદેશ શ્રવણ કરી રાજા દૂષણ રહિત શ્રાવકધર્મને પાળતા હતા. એ સુખશાંતિના સમયમાં પેાતાના રાજ્યશાસનકાલમાં અનેક નવીન જીનમદિર અધાવ્યા, અનેક જીણું ચૈત્યાના તેમણે ઉદ્ધાર કરાવ્યા, નવીન જીનેશ્વર ભગવાનની પ્રતિમાઓ તૈયાર કરાવી ગુરૂમહારાજ પાસે વિધિપૂર્વક જીનાલયેામાં પ્રતિષ્ઠિત કરાવી. માટા મહેાત્સવા પૂર્વક જીનપૂજાએ રચાવી. ગુરૂ મહારાજ સાધુ સાધ્વીનાને નમન, સ્તવન, વંદન, ખાન, પાન,સ્વામિ, -શય્યા, શાસ્ત્ર, વસ્ત્ર, પાત્ર આદિ ધર્મપકરણ વહેારાથી તેમની ભક્તિ કરી. તેમજ દીન, દુ:ખી અને ગરીમ શ્રાવકોને ધન આપીને ઉદ્ધાર કર્યાં, તેમને કરના એપ્રજામાંથી મુક્ત કર્યા. જીનેશ્વરના ધર્મોનું ગૌરવ વધારતા એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com