Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવને નેહસંબંધ
યા જ કરે છે. આવા ભાગ્યશાળીને ત્યાં દેવે પણ ખુદ અવતાર ધારણ કરે તે એમાં આશ્ચર્ય જેવું શું છે! અરે! ખુદ દેવને જ એમની ચિંતા કરવી પડે તો એમાં નવાઈ શી? - પટ્ટણી વસંતસેનાએ યથા સમયે ગર્ભ ધારણ કર્યો સૌધર્મ સવલકમાં દેવભવનાં સુખ ભોગવીને શંખરાજાને છવ ત્યાંથી એવી વસંતસેનાના ગર્ભમાં ઉત્પન્ન થયે, એ સારા ગર્ભના પ્રભાવથી જીવદયા પળાવવી, સાધર્મિક વાત્સલ્ય કરવું, દીન, દુ:ખી અને અનાથાને છૂટે હાથે દાન વુિં, ભાટચારણને સંતોષ પમાડ વગેરે દેહદ ઉસત્ર થયા તે બધા રાજાએ પૂર્ણ કર્યા. તે દિવસે સ્વમામાં પર રાણીએ સુખે સૂતાં સૂતાં કમલથી પરિપૂર્ણ સરોવર જોયું હવે ગર્ભને સારી રીતે પિષણ કરતાં પટ્ટરાણી વસંતસેનાએ યથાસમયે પુત્રને જન્મ આપે વધામણિ આપનાર મુમુખીદાસીનું દરિદ્ર રજાએ દૂર કરી દીધું, સગાં, સંબંધી આદિ સર્વને આમંત્રી ભેજનથી સંતોષ માક્યા રાજાએ મેટે જન્મ મહોત્સવ કર્યો ને સ્વપ્રને અનુસારે રાજકુમારનું નામ પાડ્યું કમલસેન - રાજાના વંશરૂપી નામંડલમાં દ્વિતીયાના ચંદ્રની માફક વૃદ્ધિ પામતો કમલસેન સકલ શસ્ત્ર અને શાસ્ત્રની કળામાં પારગામી થા, નવીન યૌવન વયને પ્રાપ્ત થયે રમણીજનને વલ્લભ એ મનહર યૌવનવયનાં એનાં તેજ, કાંતિ, એના વદનની પ્રતિભા, એની રૂઆબભરી ગતિ, લાવણ્યથી નિસરતી એની સુકુમારતા એ બધાં જાણે દેવપણામાંથી સાથે લાવ્યો હોય, ને જાણે બીજો દેવ કુમાર પૃથ્વી પર આવે કે શું ! ' - પુષ્પની ખિલેલી કલીની માફક યૌવનમાં વિહરવા છતાં એ વૈરાગી હતા, અનેક મદ ભરેલી નવીન અન્દુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com