________________
પ્રકરણ ૧ લું ચૈત્ય શબ્દને બીજો અર્થ
चैत्य जिनौकस्तद्विधम् । “શ્રી જિનગૃહ અથવા શ્રી જિનબિંબ 'એ પણ અર્થ કોષકાએ કરેલ છે. તે ચેત્યને વન્દન આદિ કરવાથી શુભ ભાવની વૃદ્ધિ થાય છે. શુભ ભાવની વૃદ્ધિથી ઉત્તર સમ્યગ દર્શનાદિ વિશુદ્ધ ધર્મોની પ્રાપ્તિ થાય છે અને એથી પરંપરાએ સર્વ કર્મની મુક્તિ આદિ મહતું કાર્યો પણ સિદ્ધ થાય છે. શ્રી જિનપૂજન એ ન્યાયયુકત છે.
દશ પૂર્વધર શ્રી ઉમાસ્વાતિજી વાચકવર્ય શ્રી સ્વાર્થ ભાગમાં ફરમાવે છે કે-
अभ्यर्च नादह तां मनः प्रसादस्ततः समाधिश्च । . तस्मादपि निःश्रेयसमतो हि तत्पूजन न्याय्यम् ॥ રાગ દ્વેષાદિ મળથી રહિત શ્રી અરિહંત ભગવંતની અભ્યર્ચના, અભિગમન, સ્તુતિ, વંદન અને ઉપાસના આદિથી ચિત્ત પ્રસન્ન થાય છે.
જેમ નિર્મળ જળથી બાહ્ય મળ દૂર થાય છે, તે જ રીતે શ્રી અરિ. હું તે, રાગ-દ્વેષાદિ આંતર મળથી રહિત હેવાથી તેમની પૂજા-ભક્તિસ્તુતિ કરનારાઓના રાગાદિ મળેનો નાશ કરે છે.
રાગાદિ મળે નાશ પામવાથી ચિત્ત પ્રસન્ન થાય છે. - ચિત્ત-પ્રસન્નતાથી ચિત્તની એકાગ્રતા સધાય છે. ચિત્ત એકાગ્ર થવાથી તત્ત્વ શ્રવણની અભિલાષા થાય છે. તત્ત્વ શ્રવણની અભિલાષાથી ભાવપૂર્વકનું શ્રવણ થાય છે. ભાવયુક્ત શ્રવણથી તત્ત્વવિષયક ગ્રહણ ધારણ અને ઉહાપોહ થાય છે. ગ્રહણ, ધારણ અને ઉહાપેહથી તવન અધિગમ થાય છે.
તત્વનો અધિગમ થવાથી હિતની પ્રાપ્તિ અને અહિતને પરિહાર થાય છે. હિત પ્રાપ્તિ અને અહિતને પરિહાર થવાથી નિ:શ્રેયસ અર્થાત પરમ કલ્યાણરૂપે મુક્તિની પ્રાપ્તિ થાય છે.
કામ માં
* * * *
*."!'
કાન છે 'જયાં
જ
,
*
, છે,
. .
'
.
બ
-
નાવ
ન
* * * * રકમ
' **** '' '
મર"
*RE
દા
,
. ,
.
.
,
, , ,
વાત જs
vોવર
=
=
કમી દમ માર માર મારતા રાજકોટનો - re-નામ કે