________________
:: ૧૧ ::
પ્રશ્નૌત્તરરત્નમાળા દેવાધિદેવ છે. જે સંપૂર્ણ અતિશયવત છતાં અમૃત સમાન વચનથી ભવ્ય જિનેના ત્રિવિધ (મન, વચન અને કાયા સંબંધી) તાપને ઉપશાંત કરે છે.
૨. દયા મૂળ શુચિ ધમ ભાગી–મેઈનું કંઈ પણ અનિષ્ટ-અહિત મનથી, વચનથી કે કાયાથી નહીં કરવારૂપ અને સર્વ કેઈનું એકાંત હિત કરવારૂપ સર્વ જીવને સુખદાયી અને વ્હાલું નિપુણ દયાનું તત્વ જેમાં સમાયેલું છે એ અહિંસા, સંયમ અને તપલક્ષણ ખરો ધર્મ છે.
૩. હિત ઉપદેશ ગુરૂ સુસાધ, જે ધારત ગુણ અગમ અગાધ-જ્ઞાન, વૈરાગ્ય, ક્ષમા, મૃદુતા, ઋજુતાદિક અનેક ઉમદા ગુણેને પિતે સેવન કરતા છતાં જે ભવ્ય જને પ્રત્યે તેમની ગ્યતાનુસારે હિત ઉપદેશ દેવામાં તસર રહે એવા સુસાધુ નિગ્રંથ પુરુષે ગુરૂપદને લાયક છે.
૪. ઉદાસીનતા સુખ જગમાંહી–જગતમાં જીવેની વિધ વિધ કર્મ અનુસારે જે વિચિત્રતા પ્રતીત થાય છે, તેમાં મુંઝાઈ નહિ જતાં જ્ઞાનદષ્ટિવડે તેથી નિરાળા રહી સ્વ સ્વરૂપમાં સ્થિતિ કરવી એટલે નિજ કર્તવ્યરૂપ ચારિત્રમાં રમણતા કરવી એમાં જ ખરૂં સુખ સમાયેલું છે. દુનિયામાં દશ્ય થતી બેટી માયિક વસ્તુઓમાં કતૃત્વ અભિમાન કરી તેમાં મુંઝાઈ જનારા જને તેવા સુખથી બનશીબ જ રહે છે.
૫. જન્મ મરણ સમ દુઃખ કે નહી–મહાદુર્ગધમય સંડાસમાં કેઈને પરાણે બેસાડી રાખતાં અથવા કોઈને અન્યાયથી કેદખાનામાં પુરી રાખતાં જે દુઃખ થાય તેથી બેશુમાર દુઃખ જીવને ગર્ભવાસમાં થાય છે, કેમકે ગભાંવાસમાં જીવને મહાદુર્ગધી અને પરતંત્રતાને પૂરતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com