________________
પ્રશ્નોત્તરત્નમાળા
:: ૨૪ ::
અથિર રૂપ જાણે સંસાર,
થિર એક જિન ધર્મ હિતકાર; ઇદ્રિ સુખ છિલ્લર જલ જાણે
શ્રમણ અતિંદ્રિ અગાધ વખાણે. ૧૪ ઇચ્છાધન તપ મને હાર,
જપ ઉત્તમ જગમેં નવકાર સંજમ આતમ થિરતા ભાવ,
ભવસાયર તરવાકે નાવ. ' ૧૫. છતી શક્તિ ગોપવે તે ચેર,
શિવસાધક તે સાધ કિશોર અતિ દુધ મનકી ગતિ જોય,
અધિક ક્ષટ નારીમેં હેય. ૧૬. ૨૯ પરભવ સાધક ચતુર કહાવે – બાળકને સ્તનપાનની સહજ વાસના પરભવની સિદ્ધિ કરી આપે છે તે અને તેના જેવા અનેક પુરાવાથી પરભવની પ્રતીતિ કરીને આ ક્ષણિક દેહ તજ્યા બાદ જે પરભવમાં પોતાને અમુક પ્રયાણ કરવાનું છે તેને માટે પ્રથમથી શુભ સાધન કરી રાખવા કટીબધ્ધ રહે તેને જ ખરે ચતુર સમજ, કેમકે તે પોતાની ચતુરાઈને સદુપયેગ પિતાનું હિત સાધવામાં કરે છે. વળી કેટલાક મુગ્ધજને લેકરંજન કરવા માટે જ સ્વચતુરાઈ બતાવે છે પરંતુ તે તેને સદુપયોગ નથી પણ દુરુપયેાગ છે.
૩૦. ઝરખ જે તે બંધ બઢાવે–મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ, દુપ્રણિધાન કે રાગદ્વેષાદિક દેશે જે વડે જીવ વિવિધ કર્મબંધન કરી સંસારચકમાં ભમ્યા જ કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com