________________
ઉપસંહાર હવે ગ્રંથની સમાપ્તિ કરતાં શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે કે આ પ્રશ્નોત્તરરત્નમાળા ગ્રંથ સંક્ષેપ સચિવંત જનના હિતને માટે ઉચિત વિચારીને સ્વબુદ્ધિ અનુસારે સંક્ષેપમાં રચે છે. તેના અર્થ અતિ ગંભીર છે. તે વિસ્તારથી રુચિપૂર્વક ગુરુ મુખે સાંભળવાથી હૃદયમાં વિવેકરૂપ દીપક પ્રગટે છે. એટલે અનાદિ અજ્ઞાનરૂપી અંધકાર આપોઆપ નાશ પામી જાય છે.
આ ગ્રંથનું વિક્રમ સંવત ૧૯૦૬ના કાતિક માસની ઉજજ્વળ ત્રદશીને દિવસે અચળ (શનિ) વારે શ્રી આદીશ્વર તથા પાશ્વપ્રભુના પસાથે ભાવનગરમાં રહીને ભવસાગરથી તરવા માટે નૌકા સમાન શ્રીજિનવાણીને અનુસરે રચેલે છે.
આ ગ્રંથનું વિવેચન લખતાં જે કાંઈ વીતરાગની વાણુથી વિરુદ્ધ લખાયું હોય અથવા કર્તાને આશય નહીં સમજાવાથી મતિકલ્પનાપૂર્વક લખાણું હોય તેને માટે સજજન પાસે ક્ષમા યાચના છે.
T TT TE: 1
1 1 1 1 1111111cc ;
ઈતિશ્રી રચંદજી અપરામચિદાનંદજી કૃતા પ્રશ્નોત્તરરત્નમાળા વિવેચન સહિતા સમાયા.
શ્રી ચિદાનંદાદરસિક
- - -
- 1 1
-- Dઇ TLE : •
Tr TET
1
,
T
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com