________________
પ્રશ્નોત્તરનમાળા
:: ૮૬ ::
જગજંતુઓના એકાંત હિતને અર્થે જ હોય છે. તેમને સ્નેહપ્રેમ-વાત્સલ્ય અભંગ અને અલૌકિક હોય છે. ફક્ત તેમના ઉત્તમ સમાગમને લાભ લેવાને આપણે ગ્યતા સંપાદન કરવાની જ જરૂર છે. જે ક્ષુદ્રતાદિક દેષ ટાળી અક્ષુદ્રતાદિક ઉત્તમ યોગ્યતા પ્રાપ્ત થઈ શકે તે સર્વ સમીહિત સધાઈ શકે છે અને સજ્જનની કૃપાને પણ પૂર્ણ લાભ મળી શકે છે. એવી સવૃત્તિ સહુ કોઈ આત્મહિતૈષીજનેના અંત:કરણમાં પુરાયમાન થાઓ અને તેને યથેચ્છ લાભ મેળવવાને તેઓ ભાગ્યશાળી થઓ !
તથાસ્તુ.
Nity/
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com