________________
પ્રશ્નોત્તરત્નમાળા
:: ૬૨ : :
શકાય, અને જેમ જેમ તે વાત વધારે દયાદ્રિ લાગણથી વિચારવામાં આવે તેમ તેમ નિર્દય કામ કરતાં કંપારી છૂટે, અને છેવટે નિર્દય કામ કરી શકાય જ નહિ. જે મૂઢ માનવીઓ રાક્ષસોની પેઠે રસનાની લેલુપતાથી માંસભક્ષણ અને આખેટક (મૃગયા–જીવવધ) કરે છે તે કઠેર દિલવાળા નરપશુએ પિતાની સમીપે મરણને શરણ થતા જાનવરેની દુઃખભરી લાગણીઓ શું જોઈ શકતા નથી? શું તે દીન અનાથ જાનવરે પિતાનાં બાળબચ્ચાને મૂકી તે નર દેને અર્થે પિતાની ખુશીથી મરણને શરણ થવા ઈચ્છે છે? જેમ-નિયતાથી તેમને તેમની ઈચ્છા વિરુધ્ધ રીબાવીને મારી નાખવામાં આવે છે, તેમ આ નરદને તેમનાં બાળબચ્ચાંને કે તેમના વ્હાલા બીજા સંબંધીએને મારી નાખવામાં આવે તે કેટલે બધો ત્રાસ જણાય? તેટલે જ બલકે તેથી પણ અધિક ત્રાસ ઉક્ત પશુઓને નિર્દયપણે મારતાં થવા જ જોઈએ. તેની દયાજનક અપીલ કેની પાસે જઈ કરવી? આ ભારતભૂમિ દયાના પ્રતાપથી આગળ જેવી દયાદ્ધિ અને પવિત્ર હતી તેવી જ અત્યારે નીચ સંસર્ગથી નિય
અને અપવિત્ર બની ગઈ છે. ફક્ત નિર્દયતા (નિરપરાધી પ્રાણીઓ 'ઉપર ગુજરતું ક્રૂર શાસન-ઘાતકીપણું) જ અત્ર નિયામક છે. તેને જ દૂર કરવા પૂરતો પુરુષાર્થ સેવવામાં આવે તે પુન: આ આર્યભૂમિ જેવી ને તેવી દીપી રહે. એમ સમજી પિતાની માતૃ-ભૂમિના ઉદ્ધાર માટે દરેક ભારતવણી જને હિંસા–પ્રતિબંધ માટે દઢ પ્રતિજ્ઞા કરવી જોઈએ.
૩. અખિયા સંતોષી જગમાંહી જા" ત્રિવિધ કામેના નહિ–જેને કઈ પણ પ્રકારની વિષયવાંછા રહી નથી એવા સંતેવી સંત સુસાધુજને જ જગતમાં ખરા સુખીયા સમજવા. વિષયવાંછા એ જ દુઃખરૂપ છે. જેમ સુધા, તૃષા વિગેરે દુઃખરૂપ છે અને તેને શાંત કરવાને અન્નShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com