________________
:: ૭૭ ::
પ્રશ્નોત્તરરત્નમાળા
એ સેવે એના જ ઘરના છે. જૂદા જૂદા રૂપ ધારનાર કંધ, માન, માયા અને લેભરૂપ તેને ગાઢ પરિવાર છે. દુર્ગતિના કારણરૂપ ૧૮ પાપસ્થાનકમાં પ્રવૃત્તિ કરાવનાર મોહ જ છે. તે મોટામાં મહેટે જગજાહેર ચેર છે. તે ધોળે દહાડે ધાડ પાડી પ્રાણીઓનું સર્વસ્વ હરી જાય છે. જે કંઈ પણ આત્મસાધન કરવા ઈચ્છે છે તેને તે જાતે પજવે છે અથવા પિતાના પરિવારને તેને પજવવા ફરમાવે છે. તેમાં પણ કઈ ધમાત્માનું તે છિદ્ર દેખી બહુ જ ખુશી થાય છે. મેહ આવી વિવિધ રીતે જગતની વિંડબના કરે છે. “હું અને મારું' એ મંત્ર ભણવી સહુને અંધ કરી નાંખે છે. એવા અતિ દુષ્ટ અને પ્રબળ મેહને હણ્યા વિના કેઈ એક્ષપદ પામતે નથી, અને તે મેહને ક્ષય કયા પછી એક્ષપ્રાપ્તિ અતિ શીધ્ર થાય છે. તેને અમેઘ ઉપાય આત્મશ્રદ્ધા અને આત્મરણરૂપ રત્નત્રયીનું યથાર્થ આરાધન કરવું એ જ છે.” આત્મજ્ઞાનવડે પોતાનું સ્વરૂપરામ યથાર્થ રીતે ઓળખી શકાય છે એટલે પિતાની શક્તિનું યથાર્થ ભાન થઈ શકે છે, આત્મશ્રદ્ધાવડે પિતાની પૂર્ણ શક્તિની પૂરેપૂરી પ્રતીતિ આવે છે, અને આત્મરમણવડે પોતાની પૂર્ણ શક્તિ પ્રકટ કરવામાં બાધકભૂત રાગ, દ્વેષ, મેહ પ્રમુખ અંતરંગ શત્રુઓને દૂર કરવા અને સાધકરૂપ સત્સંગ પ્રમુખ અનેક સદગુણને સંચાને પોતે સાવધાન રહે છે. એવી રીતે ઉજવળ રત્નત્રયીનું યથાવિધિ આરાધના કરીને અંતે સકળ કર્મમળને ક્ષય કરી આત્મા અવિચળ એવી એક્ષપદવીને પ્રાપ્ત કરે છે..
૧૦૪. પાપકા મૂળ લોભ જગમાંહી-દુનિયામાં સર્વ પાપનું મૂળ લેભ જ જણાય છે. લેભ જુદી જુદી જાતને હોય છે. કદાચ એક જાતને. તે કદાચ બીજી જાતને, લેભ અંતરમાં પેસી નહિ કરવાનું કામ કરવા પ્રેરણ કરે છે, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com