________________
પ્રશ્નોત્તરરત્નમાળા
એમ આત્માને પાપથી મલિન બનાવે છે. સ્ત્રી લક્ષ્મી પ્રમુખના લાભ માટે તો લોકો કઇક પ્રકારના યુદ્ધાદિક અનર્થો કરે છે તે પ્રકટ વાત છે, પણ યશકીર્તિના લેાભથી પણ કાઇ કોઇ પ્રસ ંગે અજ્ઞ જા બહુ અનર્થ સેવે છે, છતાં પેાતાની ભૂલ લેાભાંધતાથી પાતે સમજી શકતા નથી. વળી દુનિયામાં પણ માટે ભાગે આ દેષ વ્યાપેલા હાય છે, તેથી ભાગ્યે જ કેઈ કાઈની ભૂલ સુધારવા કહી શકે છે. કેવળ નિઃસ્પૃહી સંત સુસાધ્ જના જ આવી ભૂલ સુધારી શકે છે, તેમનુ અવસર ઉચિત હિતવચન લેાભી ઉપર પણ સારી અસર કરી શકે છે; તેથી જેમને લાભનું ઔષધ મેળવવા પ્રબળ ઇચ્છા હોય તેમણે તેવા નિઃસ્પૃહીની જ સેવા કરવી.
F
L
:: ૮ ::
૧૦૫. રાગ મૂળ રસ દુજાનાંહી—‘સમૂનાર્શ્વ વ્યાપચ: ' જૂદી જૂદી જાતના રાગ પેદા થવાનું ખાસ કારણુ વિષયવૃધ્ધિ–વિષયાસક્તિ-વિષયલેલુપતા છે. દરેક ઇંદ્રિયાના વિષયેામાં અત્યાસક્તિ અવશ્ય દુઃખદાયી થાય છે. આ ભવમાં પ્રગટ વ્યાધિ પ્રમુખ આપદા ઊભી થાય છે, અને પરભવમાં નરકાકિ યાતના સહવી પડે છે; તેથી જ્ઞાની પુરુષા વિષયસુખને વિષવત્ લેખી તે વિષયસુખથી વિમુખ રહે છે; અને જે વિષયાસક્તિથી દૂર રહે છે તે જ ખરા જ્ઞાની છે, તેમજ જ્ઞાની પુરુષાના પવિત્ર માર્ગે ચાલવુ' એ આપણું પણ પરમ છે એમ વિચારી જેમ બને તેમ વિષયાસક્તિ ટાળવા પ્રયત્ન સેવવા.
વ્ય
૧૦૬. દુઃખકા મૂળ સનેહ પિયા રે, ધન્ય પુરુષ તેનુથી ન્યારે— આ મૂઝાનિ દુલ્લાનિ' દુઃખનું મૂળ સ્નેહ છે. સ્નેહ કરતાં સહેલા લાગે છે, પણ તેના નિર્વાહ કરવામાં
ઋને અનુભવ થાય છે. સ્નેહ કરવામાં પણ ઘણી વખત જીવ ઠગાઇ જાય છે. અસ્થાને સ્નેહ કરવાથી ઊલટી ઉપાધિ ખડી થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com