________________
:: ૭ ::
પ્રશ્નોત્તરત્નમાળા
છે. જે કઈ ઠેકાણે નેહ થયે હોય તે તેને વિયોગ ન થાય તેની ચિંતા રહે છે, અને વવશાત વિગ થયે તે અત્યંત કલેશ પેદા થાય છે, તેથી સાંસારિક સ્નેહ માત્ર સેવાધિક ગણાય છે. જેને નિરુપાધિક સુખની ચાહના હોય તેને એ સ્નેહ કરે કે વધારવે ઉચિત નથી, તેમને માટે તે શ્રીમદ્ ઉપાધ્યાયજીના વચન અતિ ઉપયોગી થઈ પડશે. શ્રીમાન કહે છે કે “રાગ ન કરજે કોઈ નર કેઈશું રે, નવિ રહેવાય તો કરજે સુનિ રે; મણિ જેમ ફણી વિષને તેમ તેહે રે, રાગનું ભેષજ સુજસ સનેહ રે.' તેને પરમાર્થ એ છે કે “કૃત્રિમ સુખ માટે તે કઈ સાથે રાગ કરે ઉચિત જ નથી અને જે કંઈ સાથે રાગ કરવાની જ ઈચ્છા થાય તે અમદમાદિક સગુણસંપન્ન મુનિરાજ સાથે જ ઉચિત છે. જેમ મણિથી ફણિધરનું ચઢેલું વિષ દૂર થઈ જાય છે તેમ મુનિજન ઉપરના પ્રશસ્ત નિસ્વાર્થ રાગથી અનાદિ અપ્રશસ્ત રાગનું વિષ દૂર થઈ જાય છે.” એ સદુપદેશ દિલમાં ધારી અપ્રશસ્ત રાગને દૂર કરવાને માટે ઉક્ત ઉપાયને સેવવા વિશેષે ખપ કર ઉચિત છે. એમ દઢ અભ્યાસયેગે આત્માને અધિક લાભ થવા સંભવ છે. વળી જેમણે સંપૂર્ણ રાગનો જય કરીને વીતરાગ દશા પ્રગટ કરી છે તેમની તો બલિહારી જ છે.
૧૦૭. અશુચિ વસ્તુ જાણે નિજ કાયા–અશુચિમાં અશુચિ વસ્તુ આપણી કાયા છે. તે વાતની પ્રતીતિ સ્ત્રીપુરુષના શરીરમાંથી નીકળતા દુર્ગધી પદાર્થો ઉપરથી થઈ શકે છે. એક અન્નને કવળ પણ અલ્પ કાળમાં કેલાઈ જાય છે તે જેમાં પ્રતિદિન અન્ન પ્રક્ષેપવામાં આવે છે તેવા શરીરનું કહેવું જ શું? એ વાત શ્રી મહિલકુમારીએ પેતાના પૂર્વ ભવના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com