________________
કે ' અરે ઈ છે અને અહિત કરેક કરી શgવની
પ્રશ્નોત્તરરત્નમાળા
:: ૮૨ ઃ પ્રવર્તે છે. તે વિના અધ્યામ કહી શકાય જ નહીં. વસ્તુતત્વની યથાર્થ સમજ મેળવી હિતાહિતને યથાર્થ વિવેક કરી જે સ્વહિતસાધનમાં પ્રવૃત્ત થાય છે અને અહિત કાર્યથી નિવૃત્ત થાય છે તે જ અંતે સ્વઈષ્ટ સિદ્ધિ કરી શકે છે, તે વિના એકાંત જ્ઞાન કે કિયાના પક્ષમાં પડી સ્વપરને ભારે નુકશાનીમાં ઉતારવામાં આવે છે. અધ્યાત્મમાર્ગ આત્મકલ્યાણનો અમેઘ ઉપાય છે, તેથી તેમાં જે કંઈ કર્તવ્ય કરવામાં આવે છે તે લેકદેખાવ માટે નહિ, પણ કેવળ પિતાના જ આત્માને લક્ષી તેની શુદ્ધિ અને તેની જ ઉન્નતિ અર્થે કરવામાં આવે છે. આવી અંતરદષ્ટિ જેને જાગી છે તે “અધ્યાત્મદષ્ટિ” વા “અધ્યાત્મી' કહેવાય છે. આનું વિશેષ વર્ણન પ્રશમરતિ માં અધ્યાત્મ સંબંધી ઉલ્લેખથી સમજી શકાય તેવું છે.
૧૧૦. વિષ સમ કુકથા પાપ કહાણ--રાજકથા, દેશકથા, સ્ત્રીકથા, અને ભક્ત(ભજન)કથા એ ચાર વિકથા પ્રસિધ્ધ છે. જે કથા કરતાં, નથી તે કંઈ સ્વહિત થવાનું કે નથી તે કંઈ પરહિત થવાનું; એવી નકામી નિંદાદિક પાપગર્ભિત યા શાસ્ત્રવિરૂધ્ધ સ્વકપોલકલ્પિત કુકથા કરવી એ કેવળ પાપને જ પુષ્ટિ આપનારી અને દુર્ગતિદાયક હોવાથી વિષ સમાન જાણું વર્જવી જ એગ્ય છે. સ્વપર હિતઈચ્છક ભવ્ય જનેએ એવી વિકથામાં પિતાને અમૂલ્ય વખત નહિ ગુમાવતાં તેને સદુપયોગ થાય તેમ હિત આચરણ પ્રતિ ઉદ્યમ કરે ઉચિત છે. વિકથાવડે તે હિત આચરણથી વિમુખ થવાય છે અને પ્રમાદને પુષ્ટિ મળે છે. પ્રમાદની પુષ્ટિથી અનેક જન આપદાના મુખમાં આવી પડે છે એમ સમજી પ્રમાદના અંગભૂત વિકથા નિવારી જેમ સ્વપરહિતાચરણમાં અધિક વૃદ્ધિ થાય તમ કરવું ઘટે છે.
૧૧૧. જહાં બેઠા પરમારથ લહીએ, તાક સદાય સુસંગતિ કહીએ--જેમની સંગતિથી પરમાર્થShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com