________________
: ૬૫ ::
પ્રશ્નોત્તરરત્નમાળા
છે તે મરણના છે, અને તે વાસ્તવિક છે; કેમકે તેની પાછળ ખીજા પણ જન્મ, જરા, સયાગ, વિયેગ, આધિ, વ્યાધિ અને ઉપાધિના ભય સાથે લાગ્યા રહે છે. જો મરણના મહાભયથી સર્વથા મુક્ત થવાય તે ખીજા સાથે લાગેલા ભય તે આપેાઆપ શમી જાય. એ મરણના મહાભયથી મુક્ત થવાને માટે જ સર્વજ્ઞ પરમાત્માએ સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્રના ઉત્તમ માર્ગ બતાવ્યા છે; અને તે રત્નત્રયીનું યથાવિધિ આરાધન કરનાર આત્મા જને અવશ્ય જન્મમરણ સંબંધી સકળ ભયથી મુક્ત થઇ શકે છે. તેથી નિર્ભય સુખ ઈચ્છનારને માટે એ જ
કર્તવ્ય છે.
૮૭. ૫થ સમાન જરા નવ હાઇ—જેમ જરા અવસ્થાથી શરીર ખાખરું' થઇ જાય છે, તેથી યૌવન વયની જેવું સામર્થ્ય અને ઉલ્લાસ ટકી શકતા નથી; તેવી રીતે મેટી મજલ કરવાથી માણસ એટલે ખધેા થાકી જાય છે કે તેનાથી કઈ પણુ અગત્યનું કામ હાંશભર કરી શકાતુ નથી, અને જે કઇ અણુછુટકે કરવું પડે છે તેમાં પણ તેમને કંટાળે આવે છે; માટે જ અનુભવી લેાકેા કહે છે કે ગમે તેવડી મેાટી મુસાફરી પગે ચાલીને કરવાની હાય ત્યારે ‘ ચાર ચાર ગાઉ ચાલતાં, લાંખા પથ કપાય’ એ વચન અનુસારે શરીરથી સીઝે એટલા જ ૫થ કરવા કે જેથી ભવિષ્યમાં વધારે સહન કરવું પડે નહીં. તેમજ આપણી વ્યાવહારિક તથા ધાર્મિક કરણીમાં પણ ખલેલ પહોંચે નહિ.
૮૮. પ્રમળ વેદના ક્ષુધા વખાણા—બીજી બધી વેદના કરતાં ક્ષુધાની વેદના વધારે પ્રબળ કહી છે. બીજી વેદનામાં પ્રાય: મનમાં વૈરાગ્ય જાગે છે, પ્રભુનું નામ યાદ આવે
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com