________________
:: ૧ ::
પ્રશ્નોત્તરરત્નમાળા
પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન જિનવાણી અને જિનમુદ્રા છે અને તેથી જ તેને સાક્ષાત્ જિનેશ્વર સદશ ગણેલ છે. એવા નિર્ણય થાય છે.
6
૯૭. સત્ય વચન મુખશાભા ભારી, તજ તબાળ સત તે વારી—જેમ નયનની શેાભા જિનબિંબને નિહાળી જોવામાં કહી તેમ મુખની શેલા મિ, પથ્ય અને સત્ય વચન ખેલવામાં જ કહી છે. કેટલાક મુખ્ય જના તખેાળ ચાવવાથી મુખની શેાભા વધે છે એમ માને છે અને તે પ્રમાણે કરે છે, પણ, જ્યાં તે શાભા કેવળ કૃત્રિમ અને ક્ષણિક છે. ત્યારે સત્શાસ્ત્ર અનુસારે સત્ય વચન ઉચ્ચારથી થતી મુખશાભા સહજ અને ચિરસ્થાયી છે. તેથી જ ઉપદેશમાળાકારે વચન ખેલતાં આ પ્રમાણે ઉપયાગ રાખવા સૂચવ્યુ' છે કે · મધુર વચન ખેલવુ, પણ કટુક નહિ, ડહાપણભરેલુ ખેલવું પણ મૂખવત્ નહિં, ઘેાડું ખેલવું પણ ઘણું નહિ, પ્રસંગ પૂરતું ખેલવું પણ અતિ પ્રસંગ થાય તેવુ નહિં, નમ્ર વચન વવું પણ ગયુક્ત નહિ, ઉદાર વચન ઉચ્ચરવું પણ તુચ્છ નહિ, આ વચનનું કેવું પરિણામ આવશે એમ પ્રથમ વિચારીને ખેલવું પણ વગવિચાર્યું નહિં, અને જેથી સ્વપરને હિત થાય તેવું સત્ય વચન ખેલવુ પણ અસત્ય અહિતકર એવું અધયુક્ત નહિં, વિવેકી પુરુષા એવુ જ વચન વધે છે અને એ જ મુખનુ મડન છે. પ્રશ્નોત્તર રત્નમાલિકાકારે પણ કહ્યું છે કે જિ ‘વાચાં મંડન ? સૌં’ એટલે વાણીની શૈાભા શી ? ઉત્તર સત્ય. આ વાત ઉપર વધારે ભાર મૂકીને કહેવા ચાગ્ય છે કે આજકાલ કારણે કે એકારણે લેાકેા સત્ય ઉપર પ્રહાર કરે છે—પ્રહાર કરવા ટેવાયેલાં છે. તેમણે સ્વપરના હિત માટે અસત્ય પક્ષ તજીને સત્ય પક્ષ અંગીકાર કરવા જ યત્ન કરવા ઉચિત છે. એમ કરવાથી જ સ્વપરના ઉડ્ડય થશે. યત: સમેત્ર ગતિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com