________________
પ્રશ્નોત્તરરત્નમાળા
આપણને આનંદમાં રાખે, લગારે દુ:ખના સ્પર્શ થવા ન આપે અને પરિણામે આપણુને દુર્ગતિના દાવમાંથી બચાવી સદ્ગતિમાં જોડે અને અનુક્રમે અક્ષય સુખસમાધિના ભાગી બનાવે એ ધર્મપિતાના જ પરમ ઉપગાર છે. એ અમાપ ઉપગાર કદાપિ વિસારી ન શકાય એવા છે. નીતિ–અનીતિના ભેદ ખતાવીને, અનીતિ–અન્યાયના માર્ગથી નિવતાવી આપણને નીતિ–ચાયના માગે દેરી સત્ય, અસ્તેય, શીલ અને સતાષાદિકનાં ઉત્તમ તત્ત્વ સમજાવી, સર્વ પાપથી વિમુખ કરી, નિર્મળ ચારિત્રયુક્ત બનાવે છે અને તેમાં જ આપણા ઉપયેગને આતપ્રાત પરોવી આપણને પરમાનંદમાં નિમગ્ન કરી દે છે તે પૂજ્ય ધર્મપિતા જ સદા શરણ્ય (આશ્રય કરવા ચેાગ્ય) છે. દુનિયામાં કહેવાતા પિતા ભ્રાતાદિક સંબધીઓ સ્વાથી હાય છે. તે સ્વાર્થ સિદ્ધ થયા બાદ અથવા સ્વાર્થમાં અંતરાય પડવાથી છેટુ દે છે ત્યારે ખરો ધર્મ અને ખરા ધમી જનાના સંબંધ કેત્રળ નિઃસ્વાર્થ અને એકાંત સુખદાયી છે. એમ ચિત્તમાં દૃઢ શ્રદ્ધાન રાખી કલ્પિત સબંધમાં નહિં મુંઝાતાં ધર્મના અવિહડ સંબંધને માટેજ યત્ન કરવા ઉચિત છે.
: : ૫૭ ::
૭૯ થી ૧૦૧ સુધીના ૨૩ પ્રનોના ઉત્તર નીચે પ્રમાણે—
માહ સમાન રિપુ નહીં કાઈ, દેખા સહુ અંતરગત જોઈ; સુખમે મિત્ત સકલ સંસાર, દુઃખમેં મિત્ત નામ આધાર. ડરત પાપથી પંડિત સાઇ, હિંસા કરત મૂઢ સા હાઇ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૫
www.umaragyanbhandar.com