________________
:: ૫૫ ::
પ્રશ્નોત્તરત્નમાળા
આગમવાણુને અપૂર્વ લાભ મેળવતા નથી તેવા ભાવબધિર જને જ ખરેખર અપરાધી કરે છે, કેમકે તેમને તે આ જન્મ નકામે ગુમાવવાથી ભવાંતરમાં પણ તે લાભ મળવાને સંભવ પ્રાપ્ત થતું નથી.
૭૬. અવસર ઉચિત બોલી નવિ જાણે, તાક રાની મૂક વખાણે-જે અવસરે જે બેલવું ઉચિત હોય, હિતકર હેય, સ્વપરને લાભદાયી હોય, અનુચિત, અહિતકર કે સ્વપરને નુકશાનકારક ન જ હોય એવું સમય અનુકૂળ વચન
કણ નથી, બલી શકતો નથી અથવા બેલવાની ઉપેક્ષા કરે છે, તેને જ જ્ઞાની પુરુષ મૂક [મુગ] કહે છે. અવસર ઊંચત એક પણ વચન અમૂલ્ય થઈ પડે છે એટલે લાખે વચનની ગરજ સારે છે ત્યારે “અવસર ચૂકયા મેહુલા’ ની જેમ ખરી તક વીત્યા પછી કહેલાં ગમે તેવાં અને ગમે તેટલાં સારાં વચન પણ નિષ્ફળ જાય છે. જેને મૂળથી જ જીભ નથી અથવા તે જે જન્મથી કે કઈ રેગાદિકથી મૂંગે થઈ ગયે છે, અને તેથી જે વચનને ઉચ્ચાર કરી શકતું જ નથી તેને કંઈ આકર અપરાધ નથી; કેમકે તે દૈવહત છે છતાં તેના મનમાં કોઈ અનુકુળ પ્રસંગે અવસર ઉચિત વચન બલવાની લાગણી તે થાય છે, પણ તે બાયડે બેલી શક્તા નથી. અને જે છતી જીભે અવસર ઉચિત બેલી જાણતો નથી પણ વગર વિચાર્યું અનુચિત પ્રતિકૂળ ભાષણ કરી રંગને ભંગ કરે છે તે જ ખરે અપરાધી કરે છે. પ્રિય, પથ્ય અને સત્ય વચનજ સ્વપરને હિત કરી શકે છે, તેથી વિપરીત વચન ઊલટું નુકશાન કરે છે, કટુક બાલા માણસ અન્યમાં અળખામણા થાય છે, માટે સ્વપર ઉભયનું હિત સચવાય તેવું મિષ્ટ અને સત્ય જ બલવાની ટેક રાખવી બહુ જ જરૂરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
જ કરી શકે છે, અન્યમાં અળા અને સત્ય જ