________________
:: ૫૩ ::
પ્રશ્નોત્તરરત્નમાળા
કૃપણુતા દેષવાળાને તે તે કઇ પણ હિતકર નથી, પણ કેવળ ક્લેશરૂપ જ થાય છે; કેમકે તે ક્રીન અનાથ છતા સદા ય તેની રક્ષા માટે સચિત રહે છે, તેમ છતાં તેના પૂર્વ પુણ્યના ક્ષય થતાં જ તે લક્ષ્મી હતી ન હતી થઈ જાય છે, અને ત્યારે વળી તે ખાડા શેકસાગરમાં ડુબી જાય છે. શરીરના સ્વભાવ જ વિષ્ણુસવાના છે. તેવી વિષ્ણુસન સ્વભાવવાળી વસ્તુ માટે મેહ રાખી આત્મ સાધનની અમૂલ્ય તક હારી જવી અને અત વખતે તેને માટે ઝરી મરવું એ કેવળ અઘટિત છે. યુક્ત વાત તે એ છે કે માટીરૂપ શરીરમાંથી આત્મસાધનરૂપ સુવર્ણ શેાધી લેવુ, એ જ ખરું... કિમિયાપણું છે મતલબ કે ઉકત સર્વ વસ્તુએની અસારતા શાસ્રયુક્તિ અને અનુભવપૂર્વક નિર્ધારી તેમાં લાગી રહેલા મિથ્યા અધ્યાસ નિવારી સ્વપરહિત અર્થે તેને સદુપયોગ કરે તેને જ ધન્યવાદ ઘટે છે. જો કે આવાં સ્ત્રી પુરુષરસ્તે વિરલ જ હાય છે; પરંતુ એવી નિર્મળ પરિણતિ વિના કલ્યાણ નથી જ.
૭૩. નરકદ્વાર નારી નિત જાણો, તેથી રાગ હિયે નવિ આણો-જે સ્ત્રીજાતિના સ્વાભાવિક દુર્ગુણે! શાસ્ત્રમાં વર્ણવેલા પ્રથમ પ્રસંગોપાત બતાવ્યા છે તેવી સ્ત્રીને નરકના દ્વારરૂપ—નરકમાં જવાના સાધનરૂપ સમજીને તેમાં રાગ, મેહુ, આસક્તિ થવા ન પામે તેમ સદા ય સાવધાન થઇ રહે. તે એટલા માટે કે જો તમે એક ક્ષણભર ગલત કરી તે પરિણામે તમારે નરકનાં અનત દુઃખ દાવાનળમાં પચાવું પડશે ! સ્ત્રીજાતિમાં પણ અપવાદરૂપે કઇક સ્ત્રીરત્ના પ્રથમ પાકાં છે, અત્યારે પાઢે છે, અને ભવિષ્યમાં પણ પાકશે.
૩૪. અંતર લક્ષ રહિત તે અધ, જાનત નહીં મેાક્ષ અરુ બંધ—કયા કયા કારણેાથી આત્મા કર્મથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com