________________
પ્રશ્નોત્તરરત્નમાળા
:: ૫૪ ઃ ઃ
મૂકાય છે અને કયા કયા કારણેાથી આત્મા કર્મથી બધાય છે તેને યથા જાણવા રૂપ અંતરલક્ષ્ય જેને નથી તે ખરેખર અધ છે. તેવા અતલક્ષ્ય વિનાના અ'ધ જના ક્રિયા કરતાં છતાં બધાય છે અને સ'સારચક્રમાં અટન કરે છે; ત્યારે અંતરલક્ષ્ય સહિત સક્રિયા કરનાર જલદી સંસારને અંત કરી મેક્ષપદને પામી શકે છે, જેમ અંધ માણસ આંખના અભાવે ગમનક્રિયા કરતા છતા અરહે।પરહેા અથડાય છે, પણ ઇચ્છિત સ્થાને પહોંચી શકતા નથી; તેમ આંતરલક્ષ્ય વિના ઉપયાગશૂન્ય ધર્મકરણી કરનાર આશ્રી પણ સમજવું. જેને સ્વપરનું, જડ ચૈતન્ય, કે ગુણુદેષનુ યથા ભાન થયું છે તે અ ંતરલક્ષ્યથી આત્મહિત સાધવા ઉજમાળ રહેનાર શીઘ્ર શિવસુખ સાધી શકે છે, માટે સહુકોઇ મેક્ષાથી જનાએ અતરલક્ષ્ય જગાવવાની જરૂર છે.
જે
૭૫. જે નવિ સુષુત સિધ્ધાંત વખાણુ, બધિર પુરુષ જગમે તે જાણ--જે સર્વજ્ઞવીતરાગપ્રણીત સિદ્ધાંત વચન શ્રવણે સાંભળતા જ નથી અથવા સાંભળ્યુ તે નહીં : સાંભળ્યા જેવું કરે છે, મતલબ કે જે આસવચનની ઉપેક્ષા કરે છે અથવા કદાચ દૈવશાત્ તે સાંભળવા પ્રસંગ મળ્યા તે તેને તેના રહસ્યાર્થને હૃદયમાં ધારતા નથી, એવી રીતે જે સાંભળ્યું ન સાંભળ્યા જેવુ કરે છે તેને જ જ્ઞાની પુરુષા અધિર (બ્લેરા) કહીને મેલાવે છે; કારણ કે આમવચનામૃત આસ્વાદવાની અમૂલ્ય તક મળ્યે છતે તેમ જ શ્રવણેદ્રિય સાખિત છતે તે મ’દભાગી જને પ્રમાદવશાત્ તેવે અપૂર્વ લાભ લેવા ગુમાવી દે છે, જે ખાપડા મૂળથીજ અધિર હોવાથી જિનવાણી સાંભળી શક્તા નથી તે દૈવત જનાને આકરા અપરાધ નથી, કેમકે તેમના દિલમાં શાસ્ત્રશ્રવણુ કરવાની લાગણી કવચિત્ જ હાઈ શકે છે, પણ જે છતી સામગ્રીએ તેને સદુપયેાગ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com