________________
:: ૫૯ ::
પ્રશ્નોત્તરત્નમાળા
કરકી શાલા દાન વખાણા, ઉત્તમ ભેદ પાંચ તસ જાણો; ભુજામને તરીએ સંસાર, ઇવિધ ભુજ શાલા ચિત્ત ધાર. ૩૨
નિ`ળ નવપદ ધ્યાન ધરીજે. હૃદય શાસા ઈવિધ નિત કીજે; પ્રભુગુણ મુક્તમાળ સુખકારી, કરા ક શાભા તે ભારી. ૩૩
૯. મેાહ સમાન રિપુ નહિ કાઇ, દેખે સહુ અંતરગત જોઈ:—મેાહ જેવા કાઇ પણ કટ્ટો શત્રુ દુનિયામાં નથી એ વાત આત્મામાં જ ઊંડા આલેચ કરતાં સમજી શકાય એવી છે. રાગ, દ્વેષ, કષાય, વિષયલાલસા, અર્હતા અને મમતાક્રિક સ માહુના જ પરિવાર છે. તે જીવને જુદી જુદી રીતે ઘેરી તેની વિધવિધ રીતે વિડંબના કરે છે.’ હું અને મારું એવા મત્રથી મેહે આખી આલમને અધ કરી દીધેલ છે, અને એજ મંત્ર જગતના જીવા સુખબુદ્ધિથી ગણે છે; પણ તેથી પરિણામે કેટલું બધું દુઃખ થાય છે તે તેા કાઇક વિલાજ સમજી શકે છે. જો અનતી વાર જન્મમરણના ફેરામાં ફરવાનુ` કઈ પણ સબળ કારણ હાય તા તે રાગ, દ્વેષ અને મેાહુ જ છે. તેના અંત (ક્ષય) થયે છતે જન્મમરણુ સબધી સમસ્ત દુ:ખને સહેજે જ અત થઈ જાય છે. એ વાત શાસ્ત્રથી, ગુરુગમથી કે જાતિઅનુભવથી જ સારી રીતે સમજી શકાય એવી છે. આપણે આત્મા પ્રમાદવશાત્ મેહાદિક શત્રુઓના પાશમાં સપડાઇ ગયા છે તેમાંથી મુક્ત થવાની તેને પૂરેપૂરી જરૂર છે, અને તે ઉપેક્ષા કરવા ચેાગ્ય નથી જ. જો આપણને આપણા શુદ્ધ સ્વરૂપનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com